
ગોળ અને વરિયાળીનું સેવન મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ જેમ કે અતિશય દુખાવો, ખેંચાણ, અનિયમિત પીરિયડ્સ વગેરેને દૂર કરે છે.

શરદી અને ઉધરસમાં પણ વરિયાળી અને ગોળ ખાવાથી ફાયદો થાય છે, કારણ કે વરિયાળીમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જ્યારે ગોળમાં વોર્મિંગ ઈફેક્ટ હોય છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.
Published On - 7:50 pm, Sun, 3 November 24