
નાગરવેલના પાનમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે શરદી, ઉધરસ અને ગળાના દુખાવામાં રાહત આપે છે.

મિશ્રીમાં પાચન સુધારવા અને ઉર્જા પ્રદાન કરવાના ગુણધર્મો છે. નાગરવેલના પાનને ઉર્જાનો સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે.

મિશ્રી સાથે સોપારી ભેળવીને ખાવાથી લોહી શુદ્ધ થાય છે. જો તમે થોડા દિવસો સુધી તેનું સેવન કરશો તો તમને ચમત્કારિક ફાયદા થશે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.