
તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. કોર્ન સિલ્કમાં વિટામિન K, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ જેવા પોષક તત્વો હોય છે.

મકાઈના રેસા ત્વચાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને બળતરાથી રાહત આપે છે. સાથે પાચનતંત્રને મજબૂત કરવા અને ગેસ્ટ્રિક સમસ્યાઓમાં ઉપયોગી છે.

મકાઈના રેસા (કોર્ન સિલ્ક) શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદરૂપ છે. તેનો ઉપયોગ માસિક સ્રાવ દરમિયાન પીડા અને અગવડતા ઘટાડવા માટે થઈ શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારીના ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.