એક્સિસ બેંક સામાન્ય લોકોને એક વર્ષ, ૧૧ દિવસથી એક વર્ષ, ૨૪ દિવસની એફડી માટે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની એફડી પર 7.30 ટકા વ્યાજ આપી રહી છે. બેંક બે વર્ષથી 30 મહિનાની FD પર 7 ટકા વળતર આપી રહી છે. વરિષ્ઠ નાગરિકો માટે, બેંક એક વર્ષ, 11 દિવસથી એક વર્ષ, 24 દિવસ અને બે વર્ષથી 30 મહિનાની એફડી પર 7.50 ટકા વ્યાજ આપી રહી છે.