
વારંવાર આવી દિનચર્યા થી સૌપ્રથમ તો તેમની Circadian Rhythm ખરાબ થાય છે. કારણે આ લોકો આખી રાત જાગી દિવસે સૂતા રહે છે જેથી તેમને વિટામિન D તો મળતું જ નથી.

આવા રૂટિનને કારણે કોઈ પણ પ્રકારની એક્સરસાઈઝ પણ થતી નથી. જેના કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાતોની સલાહ લેવી.