Women’s Health : પ્રેગ્નેન્સી દરમિયાન લાઈટનિંગ ક્રોચની સમસ્યા કેમ થાય છે ? જાણો ડૉક્ટર પાસેથી

પ્રેગ્નેન્સીમાં કેટલીક મહિલાઓને અચાનક પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. જેને લાઈટનિંગ ક્રોચ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ પ્રેગ્નેન્સીમાં લાઈટનિંગ ક્રોચ શું છે અને ક્યાં કારણોથી થાય છે? ચાલો જાણીએ.

| Updated on: Apr 18, 2025 | 7:47 AM
4 / 8
 આ દુખાવો થોડીક સેકન્ડથી થોડી મિનિટો સુધી રહી શકે છે અને સામાન્ય રીતે યોનિમાર્ગ, પેલ્વિક વિસ્તાર અથવા આસપાસના વિસ્તારોમાં અનુભવાય છે. તેને "લાઈટનિંગ ક્રોચ" નામ આપવામાં આવ્યું છે કારણ કે તે ઇલેક્ટ્રિક શોક જેવું લાગે છે અને અચાનક આવે છે.

5 / 8
મેગ્નેશીયમ શરીરની અંદર ખુબ ઉયયોગી માનવામાં આવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન મોટાભાગની મહિલાઓમાં મેગ્નેશીયમની ઉણપ હોય છે.આવું એટલા માટે કારણ કે, ગર્ભમાં રહેલું બાળક પોષક તત્વ મેળવે છે. પરંતુ જ્યારે આની ઉણપ થાય છે. તો નવર્સ સિસ્ટમના સિંગ્નલને પ્રભાવિત કરે છે. આ કિસ્સાઓમાં મહિલાઓને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે.

6 / 8
 જ્યારે ગર્ભાશયમાં બાળક હલનચલન કરે છે, જેના કારણે મહિલાને તીવ્ર પીડા થાય છે. આવી સ્થિતિમાં સ્ત્રીને અચાનક દુખાવો થાય છે.

7 / 8
 જો દુખાવો થોડી સેકંડથી વધુ સમય સુધી રહે અથવા તાવ અથવા રક્તસ્ત્રાવ જેવા અન્ય લક્ષણો હોય, તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જરુરી છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)