Women’s health : શું તમને પીરિયડ્સમાં વધારે બ્લીડિંગ થાય છે? આ 4 ટિપ્સને અનુસરીને તેને કુદરતી રીતે નિયંત્રિત કરો

જો તમને પીરિયડ્સ દરમિયાન વધારે બ્લીડિંગ થાય છે, તો તેને મેનોરેજિયા કહેવામાં આવે છે. મેનોરેજિયા એ એક એવી સ્થિતિ છે જેમાં પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ થાય છે, જે 7 દિવસથી વધુ સમય સુધીઆવે છે.જો કેટલીક હેલ્ધી આદતોને ફોલો કરવામાં આવે તો પીરિયડ્સમાં હેવી બ્લીડિંગને કંટ્રોલ કરી શકાય છે.

| Updated on: Aug 04, 2025 | 1:51 PM
4 / 9
 જ્યારે શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધે છે, ત્યારે એન્ડોમેટ્રીયમ જાડું થઈ શકે છે, જેના કારણે પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ થાય છે. આ સમસ્યા PCOS, પ્રજનન માર્ગ ચેપ અથવા હાઇપોથાઇરોડિઝમમાં પણ થઈ શકે છે.

5 / 9
પીરિયડ્સમાં હેવી બલ્ડ ફ્લોને બેલેન્સ કરવા માટે ડાયટ સૌથી મહત્વની વાત છે. જો તમને હેવી બ્લડ ફ્લો થાય છે. તો તમારે એશ્ટ્રોજેનિક ફૂડ જેમ કે, ડેરી પ્રોડક્ટસ્, સોયા, કોલ્ડડ્રીંક્સનું સેવન કરવું જોઈએ નહી. આ વસ્તુઓનું સેવન કરવાથી એસ્ટ્રોજન ડોમિનેસ વધી જાય છે. જે બ્લડફોલો વધારી શકે છે. તમે ફ્રુટ્સ ,નટ્સ કે પછી સીડ્સ અને લીલાશાકભાજીનું સેવન કરી શકો છો.

6 / 9
પીરિયડ્સ દરમિયાન હેવી ફ્લોને નિયંત્રિત કરવા માટે કેટલીક શાકભાજી ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, બ્રોકોલી, કોબી અને કોબીજ જેવા શાકભાજી ખાવા જોઈએ. તેમાં ઇન્ડોલ-3 કાર્બિનોલ અને સલ્ફોરાફેન નામના સંયોજનો હોય છે. જે લીવરને એસ્ટ્રોજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પીરિયડ્સ દરમિયાન ભારે ફ્લો ઘટાડી શકે છે.

7 / 9
હેવી ફ્લોને કંટ્રોલ કરવા માટે ઓમેગા-3 જરુરી મિનરલ માનવામાં આવે છે. જેના માટે તમારે અળસી,અખરોટ જેવી વસ્તુઓનું સેવન કરવું જરુરી છે.જેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે ગર્ભાશયમાં સોજાને ઓછો કરવા અને હેવી બ્લડ ફોલોને કંટ્રોલ કરવામાં મદદ કર છે.

8 / 9
દરરોજ કસરત કરવાથી વજન અને હોર્મોન્સ નિયંત્રિત કરી શકાય છે. બીજી બાજુ, વધારે વજન હોવાને કારણે શરીર વધુ એસ્ટ્રોજન હોર્મોન ઉત્પન્ન કરે છે, જે હેવી બ્લીડિંગનું કારણ બની શકે છે.આ સમસ્યાને યોગ્ય સારવાર અને સ્વસ્થ આહારથી નિયંત્રિત કરી શકાય છે. તે જ સમયે, ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી આ ટિપ્સ પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)