કોઈ પણ મહિલાને પીરિયડ દરમિયાન પેટની આસપાસ સહિત કમરમાં દુખાવો થતો હોય છે.કેટલાક કેસમાં આ દુખાવો ખુબ મુશ્કિલ બની જાય છે.
કોઈ પણ મહિલાને પીરિયડ દરમિયાન પેટની આસપાસ સહિત કમરમાં દુખાવો થતો હોય છે.કેટલાક કેસમાં આ દુખાવો ખુબ મુશ્કિલ બની જાય છે.
મહિલાઓ પીરિયડના આ દુખાવાથી બચવા માટે પેનકિલર પણ લેતી હોય છે. પરંતુ કેટલીક એવી પદ્ધતિઓ છે. જેનાથી મહિલાઓ આ પેનકિલર દવા લેવાથી બચી શકે છે. તો આના વિશે આપણે વધુ માહિતી ડોકટર પાસેથી જાણીએ.
પીરિયડ દરમિયાન યુટ્રસની માંસપેશિઓ સંકોચાય છે અને તેના કારણે દુખાવો થાય છે. આ સામાન્ય રીતે પીરિયડ શરૂ થયા પછી એક કે બે દિવસ સુધી ચાલે છે. સ્ત્રીઓના શરીરમાં રહેલું પ્રોસ્ટાગ્લાન્ડિન હોર્મોનમાંથી નીકળતું રસાયણ પણ આનું કારણ છે.
કેટલીક મહિલાઓને પીરિયડ દરમિયાન ખુબ દુખાવો થાય છે. આ દુખાવો કેટલાક દિવસ સુધી રહે છે. આ દરમિયાન મહિલાઓ અનેક સમસ્યાનો સામને કરે છે પરંતુ જરુરી નથી કે, આનાથી બચવા દવા લેવી. જો તમે ખાણી-પીણીમાં યોગ્ય ધ્યાન આપો તો આ દુખાવાથી બચી શકો છો.

લીલા અને પાંદડાવાળા શાકભાજીમાં અનેક ગુણો હોય છે. તમારા ડાયટમાં બ્રોકલી,કોબીજ,ફ્લાવર, પાલક સામેલ કરી શકો છો. તેમજ સમય મળતા મેડિટેશન પણ કરો. ઉંડા શ્વાસ લો. ડોક્ટરની સલાહ પ્રમાણે દવાનું સેવન કરો,
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)