Women’s Health : હનીમૂન સિસ્ટાઈટિસ શું છે અને કોને થાય છે, તેનાથી બચવાના ઉપાયો જાણો

હનીમૂન સિસ્ટાઇટિસ એક એવી સમસ્યા છે જે પહેલી વાર અથવા લાંબા સમય પછી સેક્સ કરતી સ્ત્રીઓમાં જોવા મળે છે. જેના કારણે પેશાબ દરમિયાન બળતરા થાય છે અને મૂત્રમાર્ગમાં બેક્ટેરિયાને કારણે UTI થાય છે.

| Updated on: Mar 14, 2025 | 5:05 PM
4 / 8
 સામાન્ય રીતે, આ સમસ્યા 20 થી 30 વર્ષની વયની સ્ત્રીઓમાં જોવા મળે છે. પોતાને હાઇડ્રેટેડ રાખીને તેમજ રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખીને આ સમસ્યાથી બચી શકાય છે. ચાલો જાણીએ કે હનીમૂન સિસ્ટાઈટિસ  શું છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.

5 / 8
 સેક્સ કર્યા બાદ યૂરિન પાસ કરવું ખુબ જરુરી છે. આ સાથે જ પ્રાઈવેટ પાર્ટનું સાફ સફાઈ પર ધ્યાન આપવું. કેટલીક વખત પેશાબને વધારે સમય રોકી રાખવાથી બેકટરિયા ઈન્ફેક્શનનું કારણ બની શકે છે.

6 / 8
પચાસ ટકા સ્ત્રીઓને તેમના જીવનમાં ઓછામાં ઓછી એક વાર હનીમૂન સિસ્ટાઈટિસનો સામનો કરવો પડી શકે છે. જોકે, આના કારણે માત્ર 4 ટકા મહિલાઓને મૂત્રાશયમાં ચેપ લાગે છે.

7 / 8
જેટલું બને તેટલું પોતાને હાઈડ્રેડ રાખો, વધારેમાં વધારે પાણી પીવાનું રાખો. આ બધું યુટીઆઈને દુર કરવામાં મદદ કરી શકે છે.જો પેશાબમાં બળતરા વધારે થાય છે કે, આ સમસ્યા 2 થી 3 દિવસ સુધી રહે તો તરત ડોક્ટરની સલાહ લો.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)