Women’s health : ઓવ્યુલેશન થાય ત્યારે આ લક્ષણો દેખાય છે, જાણો ડૉક્ટર પાસેથી

ઓવુલેશન પીરિયડ મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્ય માટે ખુબ જરુરી છે. આ દરમિયાન શરીરમાં અનેક હોર્મોનલ બદલાવ ઝડપી થાય છે. જેને મેનેજ કરવા માટે ચાલો શું કરવું જોઈએ.

| Updated on: May 11, 2025 | 7:48 AM
4 / 10
 તણાવ તમારા હોર્મોનલનું સંતુલન બગાડી શકે છે. જેનાથી ઓવ્યુલેશન પર નકારાતમક પ્રભાવ પડી શકે  છે. એટલા માટે મેડિટેશન યોગ, પુરતી ઊંઘ તમારો તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે. આખા દિવસમાં થોડો સમય તમારા માટે પણ કાઢવો અને મનને શાંત કરવા માટે  આ પ્રવુતીઓ કરો.

5 / 10
 વિટામીન ડી માત્ર તમારા હાડકાં મજબુત બનાવવામાં મદદ કરે છે પરંતુ પ્રજનન સ્વાસ્થ્ય માટે પણ ખુબ જરુરી છે.

6 / 10
 આ હોર્મોનલ સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. સુરજની રોશની વિટામિન ડીનો નેચરલ સ્ત્રોત છે. એટલા માટે  ઓવ્યુલેશન પીરિયડ્સ માટે તમારે શરીરને તૈયાર અને હેલ્ધી બનાવવા માટે દરરોજ 15-20 મિનિટ સુધી તડકામાં રહેવું જોઈએ.

7 / 10
ઓવ્યુલેશન સમયે શરીરમાં હોર્મોનલમાં ફેરફારનું કારણ પાણીની જરુરિયાત વધી જાય છે. જેની પર્યાપ્ત માત્ર પાણી પીવાથી શરીરમાંથી ટૉક્સિક પદાર્થો બહાર નીકળવામાં મદદ મળે છે.

8 / 10
શરીરની એનર્જી પણ મળી રહે છે. માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યામાંથી રાહત મળે છે. તમારે દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ.

9 / 10
દરરોજ રાત્રે 7 થી 8 કલાકની સારી ઊંઘ તમારા હોર્મોનલ સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઊંઘનો અભાવ તણાવ વધારી શકે છે અને શરીરની ઉર્જા ઘટાડી શકે છે, જે ઓવ્યુલેશન પર નકારાત્મક અસર કરી શકે છે. તે

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)