Women’s health : કઈ સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ છે ? જાણો ડૉક્ટર પાસેથી

વ્હાઈટ ડિસ્ચાર્જ પ્રાકૃતિક રીતે સ્વચ્છ રાખે છે. તે શારીરિક સંબંધ દરમિયાન લુબ્રિકેશન પૂરું પાડે છે અને જાતીય ચેપને રોકવામાં પણ મદદ કરે છે.તો ચાલો જાણીએ કઈ સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ નોર્મલ હોય છે.

| Updated on: May 10, 2025 | 7:30 AM
4 / 9
કેટલીક સ્થિતિમાં વ્હાઈટ ડિસ્ચાર્જ વધારે ઓછું થઈ શકે છે. પ્રેગ્નેન્સીના હોર્મોનમાં ફેરફાર કે જાતીય ચેપને કારણે ડિસ્ચાર્જની માત્રા વધારે કે ઓછી થઈ શકે છે. આ સાથે તેના રંગમાં પણ ફેરફાર થાય છે અને સ્મેલ પણ આવી શકે છે.

5 / 9
મોટાભાગની મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. સામાન્ય સ્થિતિમાં એક દિવસમાં એક ચમચીની આસપાસ વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે. જે ગાઢ કે પાતળું હોઇ શકે છે. જેનો રંગ સફેદ હોય છે અને તેમાં કોઈ સ્મેલ ના આવતી હોય તો તે સામાન્ય છે. કેટલીક વખત પીળા રંગનું વ્હાઈટ ડિસ્ચાર્જ થાય છે.

6 / 9
પીરિયડ્સની ડેટના થોડા સમય પહેલા થનારું વ્હાઈટ ડિસ્ચાર્જ કોશિકાઓ અને દ્રવથી ભરેલું હોય છે.જેનોરંગ ક્યારેક પીળો હોય શકે છે. પરંતુ આ કારણે તમને ખંજવાળ,બળતરા, કે યોનિમાં અન્ય કોઈ સમસ્યા ન થાય ત્યાં સુધી તેને સામાન્ય માનવામાં આવે છે.

7 / 9
જો વ્હાઈટ ડિસ્ચાર્જ સામાન્ય હોય તો કોઈ સમસ્યા નથી, પરંતુ ક્યારેક તે ચેપને કારણે પણ થાય છે. આ સમયે તે વધુ માત્રામાં હોઈ શકે છે અને તેમાં સ્મેલ પણ આવી શકે છે.

8 / 9
આ કારણે છોકરીઓને યોનિમાર્ગમાં ખંજવાળ અને બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બેક્ટેરિયલ ચેપના કિસ્સામાં, આ ડિસ્ચાર્જનો રંગ અસામાન્ય રીતે જાડો અને દુર્ગંધયુક્ત બને છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)