Women’s Health : પ્રેગ્નન્સીમાં કેમ થાય છે IBSની બિમારી, તેના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો

પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓ અનેક સ્વાસ્થ સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી જ એક સમસ્યા છે IBS. આ બિમારી કેમ થાય છે,તેના લક્ષણો શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય. તેના વિશે એક્સપર્ટ પાસેથી માહિતી મેળવીએ.

| Updated on: Mar 11, 2025 | 1:46 PM
4 / 7
જો કોઈ મહિલા વધુ મેંદો, મીઠું, ખાંડ ખાય છે કે, પછી તેના ડાયટમાં પ્રોટીન અને વિટામિનની ઉણપ છે. તો પણ આ બિમારી થઈ શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ પણ આ બિમારીનું કારણ છે. પ્રેગ્નેસી દરમિયાન મહિલાઓએ વધારે પડતી કસરત કરવાથી બચવું જોઈએ પરંતુ ડોક્ટરની સલાહ પર નોર્મલ કસરત અને યોગ કરી શકો છો.

5 / 7
 મહિલાઓમાં આઈબીએસ ખુબ સામાન્ય છે અને દર 10માંથી 4 મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. પરંતુ જો આ બિમારી લાંબા સમય સુધી રહે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આની અસર મહિલા પર ખરાબ પડી શકે છે. જો કોઈ મહિલાને પ્રેગ્નેસી દરમિયાન પેટમાં દુખે કે પછી ગેસ થાય અને અપચોની સમસ્યા હોય તો આ IBSના લક્ષણો છે.

6 / 7
 IBSથી કઈ રીતે બચવું તો દિવસમાં અંદાજે 7 ગ્લાસ પાણી પીવાનું રાખો. તમારા આહારમાં ફળ અને લીલા શાકભાજી સામેલ કરો. દિવસમાં થોડું થોડું જમો, માનસિક તણાવ ન લો. ડોક્ટરની સલાહ પર હળવી કસરત કરો.

7 / 7
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)

Published On - 7:21 am, Tue, 11 March 25