Women’s health : પ્રેગ્નેન્સીમાં ફાઇબ્રોઇડ્સને કેવી રીતે મેનેજ કરવું? ડૉક્ટરની સલાહ લો

જો પ્રેગ્નેન્સીમાં ફાઈબ્રોઈડ્સ છે તો ચિંતા કરવાની જરુર નથી. ડોક્ટરો ટેકનોલોજી દ્વારા તેને નિયંત્રિત કરે છે. જેથી માતા અને બાળક બંનેની યોગ્ય રીતે સંભાળ રાખી શકાય. આ માટે, તમારે નિયમિત ચેક-અપ કરાવવું જોઈએ, ડૉક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ અને તણાવ ટાળવો જોઈએ.

| Updated on: May 06, 2025 | 7:10 AM
4 / 9
તો કેટલાક કિસ્સાઓમાં પેટની નીચેના ભાગમાં દુખાવો , પેશાબ આવવો, કબજીયાત રહેવી અને પ્રેગ્નેન્સીનો આકાર સામાન્યથી લઈ વધારે જોવા મળે છે. તો કેટલાક કિસ્સાઓમાં બ્લીડિંગ પણ થઈ શકે છે.

5 / 9
મોટાભાગના કેસમાં વધારે નુકસાન પહોંચાડતી નથી પરંતુ જો ફાઇબ્રોઇડ્સ ખોટી જગ્યાએ થાય તો સમસ્યાઓ આવી શકે છે. જેમ કે મિસકરેજ થવું, પ્રીટર્મ ડિલીવરી (સમય પહેલા બાળકો આવવા) ડિલીવરી દરમિયાન મુશ્કેલી થતા બાળકોનું પોઝિશન ખોટી થવી.

6 / 9
પ્રગ્નેન્સી દરમિયાન ફાઇબ્રોઇડ્સની સારવાર કેવી રીતે કરવામાં આવે છે? ફાઈબ્રોઈડસની સાઈઝ અને પોઝિશનને ટ્રે ક કરવા માટે અલ્ટ્રાસાઉન્ડની મદદ લેવામાં આવે છે.દુખાવાથી રાહત મેળવવા માટે દવા આપવામાં આવે છે. ડોક્ટર કેટલીક એવી દવાઓ આપે છે, જે પ્રેગ્નેસીમાં મહિલા અને બાળકોને નુકસાન ન પહોંચાડે.

7 / 9
વધારે થાક કે વજનવાળું કામ કરવું નહી.પ્રેગ્નેન્સીમાં ફાઈબ્રોઈ્ડસને મેનેજ કરવા માટે તમારે વધારે મહેનત વાળા કામથી બચવું જોઈએ.તેમજ તમારે પુરતો આરામ લેવાની જરુર પડે છે. આરામ કરવાથી પ્રેગ્નેસીમાં થનારી રસૌલી મેનેજ થવાની સાથે સાથે લેબર પેનમાં પણ રાહત મળે છે.

8 / 9
જો ફાઈબ્રોઈ્ડસ નાની છે અને સામાન્ય ડિલિવરીમાં કોઈ અવરોધ ન હોય, તો નોર્મલ ડિલિવરી થઈ શકે છે. પરંતુ જો ફાઇબ્રોઇડ ખૂબ મોટું હોય અથવા માર્ગને અવરોધે, તો સી-સેક્શન જરૂરી બની શકે છે. હા, ક્યારેક ડિલિવરી પછી, જ્યારે સ્ત્રી સ્વસ્થ થઈ જાય છે, ત્યારે ડૉક્ટર સર્જરી દ્વારા ફાઇબ્રોઇડ દૂર કરી શકે છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)