Women’s health : મહિલાઓના અંડાશયમાં મળેલું માઈક્રોપ્લાસ્ટિક્સ કેટલું ખતરનાક છે, જાણો

માઈક્રોપ્લાસ્ટિક એક મોટો ખતરો બની રહ્યો છે. હવે આ મહિલાઓના અંડાશયમાં પણ જોવા મળ્યું છે. હવે મહિલાઓએ પોતાની લાઈફસ્ટાઈલ અને ખાણીપીણી પર ધ્યાન આપવાની ખુબ જરુર છે. જો આપણે સતર્ક ન થયા તો આવનાર પેઢીઓના સ્વાસ્થય પર આની અસર ખરાબ પડી શકે છે.

| Updated on: Apr 22, 2025 | 9:22 AM
4 / 9
જ્યારે આપણે રોજિંદા વસ્તુઓ જેમ કે પ્લાસ્ટિક બોટલ, પેક્ડ ફૂડ, પ્લાસ્ટિક પ્લેટનો ઉપયોગ કરીએ છીએ,તો આના દ્વારા માઈક્રોપ્લાસ્ટિક આપણા શરીરમાં જાય છે. આ કણ લોહી દ્વારા શરીરના અલગ અલગ ભાગ સુધી પહોંચી જાય છે. અને હવે વૈજ્ઞાનિકોને  આ કણ મહિલાઓના અંડાશયમાં જોવા મળ્યા છે.

5 / 9
માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરની હોર્મોનલ સિસ્ટમમાં દખલ કરી શકે છે, જેના કારણે પીરિયડ્સ અનિયમિતતા, થાઇરોઇડ સમસ્યાઓ અને વજનમાં વધઘટ થાય છે.

6 / 9
અંડાશયમાં માઈક્રોપ્લાસ્ટિકના કારણે ઈંડાની ગુણવતા ખરાબ થઈ શકે છે. જેનાથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવી શકે છે. માઈક્રોપ્લાસ્ટિક શરીરની રોગ પ્રતિકારક શક્તિને નબળી કરે છે. જેનાથી વારંવાર બિમારીઓ થઈ શકે છે.જો પ્રેગ્નેન્ટ મહિલાના શરીરમાં માઈક્રોપ્લાસ્ટિક છે. તો તેની અસર ગર્ભાશયમાં રહેલા બાળક પર પણ પડી શકે છે.

7 / 9
આનાથી બચવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાના બદલે સ્ટીલ કે તાંબાની બોટલનો ઉપયોગ કરો. પેક્ડ ફુડ કે માઈક્રોવેવમાં ગરમ કરવામાં આવતા પ્લાસ્ટિક કંટેનરથી દુર રહો. ઘરે બનાવેલો તાજો ખોરાક ખાઓ.

8 / 9

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)