Women’s health : મહિલાઓને યેલો ડિસ્ચાર્જ કેમ થાય છે? ડૉક્ટર પાસેથી કારણ જાણો

વજાઈનલ ડિસ્ચાર્જ 5 પ્રકારના હોય છે. પરંતુ શું તમે જાણો છે કે, જો તમને યેલો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તો તેના કારણો શું છે.ચાલો જાણીએ કે સ્ત્રીઓને આ સમસ્યા શા માટે થાય છે.એલર્જી ફેલાતી અટકાવવા માટે, સમયસર ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.

| Updated on: Jun 22, 2025 | 7:14 AM
4 / 9
યેલો ડિસ્ચાર્જ થવાનું મુખ્ય કારણ ઈન્ફેક્શન પણ છે. આ ઈન્ફેક્શનમાં યીસ્ટ ઈન્ફેક્શન, બેક્ટીરિયલ વેજિનોસિસ અને ટ્રાયકોમોનિએસિસ વગેરે સામેલ કરી શકાય છે. આ ઈન્ફેક્શનના લક્ષણ અલગ અલગ હોય શકે છે. ઈન્ફેક્શનમાં ડોક્ટરની મુલાકાત જરુર લેવી.

5 / 9
મહિલાઓને યૌન સંચારિત ઈન્ફેક્શન પર યેલો ડિસ્ચાર્જ થઈ શકે છે. જેમાં ક્લૈમાઈડિયા ગોનોરિયા અને ટ્રાયકોમોનિએસિસ સહિત અન્ય સામેલ હોય શકે છે. આ દરમિયાન મહિલાઓને અનેક સમસ્યાઓનું જોખમ રહે છે. આનાથી બચવા માટે જલ્દી સારવાર કરાવવી બેસ્ટ રહે છે.

6 / 9
કેટલાક વાયરલ ઈન્ફેક્શનના કારણે મહિલાઓને યેલો રંગનું ડિસ્ચાર્જ થાય છે.આ વાયરલ ઈન્ફેક્શનમાં હર્પીસ અને હ્યુમન ઈમ્યુોડેફિશિએન્સી વાયરસ પણ સામેલ થઈ શકે છે. નિયમિત તપાસ અને સલામત સેક્સ કરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની અસરો ઓછી થઈ શકે છે.

7 / 9
સ્ત્રીઓને કોઈ વસ્તુ પ્રત્યે સંવેદનશીલતાને કારણે એલર્જી થઈ શકે છે. આવા કિસ્સામાં પણ સ્ત્રીઓને યેલો સ્રાવ થઈ શકે છે. આવા કિસ્સામાં, તમારે સ્વચ્છતા પર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. એલર્જી ફેલાતી અટકાવવા માટે, સમયસર ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.

8 / 9
પીળા રંગનો ડિસ્ચાર્જના ઘણા કારણો હોઈ શકે છે. લાઈફસ્ટાઈલમાં ફેરફાર પણ આનું કારણ હોઈ શકે છે. આ સમય દરમિયાન, તમે સ્ત્રીરોગચિકિત્સકને મળી શકો છો અને સમસ્યાના કારણો ઓળખી શકો છો. આ સમસ્યા સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા માટે એક ગંભીર કારણ પણ બની શકે છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)