Women’s health : પ્રેગ્નેન્સી દરમિયાન હાથ અને પગ કેમ સોજી જાય છે? જાણો તેના કારણો

પ્રેગ્નેન્સી દરમિયાન શરીરમાં હોર્મોનલમાં ફેરફાર થાય છે. જેના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. પગમાં સોજો આવવો પણ આ પરેશાનીનો એક ભાગ છે. તો ચાલો પ્રેગ્નેન્સી દરમિયાન પગમાં સોજો કેમ આવે છે.

| Updated on: Apr 26, 2025 | 7:34 AM
4 / 10
ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રેગ્નેન્ટ મહિલાઓના શરીરમાં સોજો આવવાનું મુખ્ય કારણ તેનું વજન વધવું છે. પ્રેગ્રેન્સીના ચોથા મહિનાથી લઈ નવમાં મહિના સુધી મહિલાઓનું વજન જલ્દી વધવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તે કસરત ન કરે, તો પગમાંથી પાછું આવતું લોહી શરીરમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં, પગમાં લોહી એકઠું થાય છે અને ત્વચાની પાછળ જાય છે. આ કારણે પ્રેગ્નેટ મહિલાને પગમાં સોજો આવે છે.

5 / 10
આ ઉપરાંત,પ્રેગ્નેન્ટ સ્ત્રીના શરીરમાં લોહીની ઉણપને કારણે પણ સોજો આવે છે. જો તમે જોયું તો, શરૂઆતમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સારું રહે છે, પરંતુ ત્રણથી ચાર મહિના પછી હિમોગ્લોબિન ઘટવા લાગે છે. જેના કારણે શરીરમાં સોજો આવે છે.

6 / 10
આ ઉપરાંત, પ્રોટીનનો અભાવ પણ એક કારણ છે. ડોક્ટરો કહે છે કે શાકાહારી લોકોના શરીરમાં ઘણીવાર પ્રોટીનની ઉણપ રહે છે. ખાસ કરીને પ્રેગ્નેન્સી દરમિયાન, જો માતા પૂરતું પ્રોટીન ન ખાઈ શકે, તો તેના શરીરમાં સોજો આવી શકે છે.

7 / 10
આમ તો પ્રેગ્નેન્સીમાં સોજાની સમસ્યા સામાન્ય છે. જેમાં પરેશાન થવાની કોઈ જરુર નથી પરંતુ તમારા હાથ અને પગમાં અચાનક સોજો આવે તો નજર અંદાજ કરતા નહી. ડોક્ટરની સલાહ લો. જો સોજો સામાન્ય હશે તો અમુક સમય પછી રાહત મળી જશે.

8 / 10
 પ્રેગ્નેન્સીમાં પગમાં સોજો ઓછો કરવાના કારણની વાત કરીએ તો. સતત એક પોઝિશનમાં ન બેસવું,  તેમજ વધારે સમય ઉભા પણ ન રહેવું. જો તમે બેસીને કામ કરી રહ્યા છો. તો થોડા થોડા સમયે ચાલવાનું રાખો. જો વધારે સમય ઉભા ઉભા કામ હોય તો થોડા સમય માટે આરામ લઈ લો. ત્યારબાદ કામ શરુ કરો.

9 / 10
જો વધારે મીંઠાનું સેવન કરો છો. તો ઓછું કરી દો, તેમજ શરીરને હાઈડ્રેટ રાખો દિવસમાં અંદાજે 7 થી 8 ગ્લાસ પાણી પીઓ.જ્યારે પણ સમય મળે, ત્યારે ફરવા માટે થોડો સમય કાઢો. આ સિવાય, તમે કેટલીક નોર્મલ કસરતો કરી શકો છો.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)