Women’s health : શું મહિલાઓને ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર પણ થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો

ગર્ભાશયમાં ગાંઠ થવી એક સામાન્ય વાત થઈ ગઈ છે. પહેલા આ મોટી ઉંમરની મહિલાઓમાં થતી હતી, પરંતુ હવે આ સમસ્યા નાની ઉંમરની મહિલાઓમાં પણ જોવા મળી રહી છે.ગર્ભાશયમાં ગાંઠો થવાના કારણો સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ હોર્મોનલ ફેરફારોને આનું કારણ માનવામાં આવે છે. ગર્ભાશયની ગાંઠની સારવાર શું છે અને શું તે કેન્સરનું કારણ પણ બની શકે છે? જાણો ડોક્ટર પાસેથી

| Updated on: Apr 28, 2025 | 2:11 PM
4 / 8
યુટ્રસ ફાઈબ્રોએડ ગર્ભાશયમાં ગાંઠ થવાને કારણે લક્ષણો ઓળખવા જોઈએ અને તાત્કાલિક સારવાર કરવી જોઈએ.આ સમસ્યા પીરિયડ્સ પહેલા અનુભવાય છે.દરેક દર્દીમાં આ ગાંઠની સાઈઝ અલગ -અલગ હોય શકે છે.

5 / 8
ગર્ભાશયમાં ગાંઠ બનવાનું ચોક્કસ કારણ હાલમાં જાણી શકાયું નથી. જોકે, એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોનલ ફેરફારો તેમના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેવું માનવામાં આવે છે.

6 / 8
 ગર્ભાશયમાં જોવા મળતી તમામ ગાંઠ કેન્સરની ન હોય શકે, કેટલાક મામલામાં આ કેન્સરનું રુપ પણ લઈ શકે છે.આ ગાંઠ કેન્સરગ્રસ્ત નથી અને વધતી જ રહે છે. ઘણા કિસ્સાઓમાં આ ગાંઠો ગંભીર લક્ષણોનું કારણ પણ બની શકે છે. આ ગાંઠોને મટાડવા માટે, સારવાર જરૂરી છે. ગાંઠની સારવાર તેના સ્થાન, કદ અને લક્ષણોની તીવ્રતા પર આધાર રાખે છે.

7 / 8
આની સારવાર માટે દવાઓ પણ લઈ શકાય છે. પરંતુ કેટલાક કેસમાં સર્જરી પણ કરાવી પડે છે. જો તમને ગંભીર લક્ષણો દેખાય છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)