Women’s health : સ્ત્રીઓ માટે નિયમિત પેલ્વિક તપાસ કરાવવી શા માટે મહત્વપૂર્ણ છે? તમારા ડૉક્ટર પાસેથી શીખો

મહિલાઓને ઘણીવાર નિયમિત તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. તેથી, પેલ્વિકની તપાસ કરાવવી મહત્વપૂર્ણ છે, પણ શા માટે? ડૉક્ટર પાસેથી જાણો.

| Updated on: Nov 02, 2025 | 7:26 AM
4 / 10
પેલ્વિક તપાસ કરાવવી ખુબ જરુરી છે. જેનાથી કેન્સર, ઈન્ફેક્શન કે પછી ફર્ટિલિટી સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓની સમયસર જાણ થઈ જાય છે. તેમજ સારવાર કરાવવી સરળ રહે છે.

5 / 10
કેટલીક વખત મહિલાઓને પ્રેગ્નન્સીમાં મુશ્કેલીઓ આવે છે. અનિયમિત બ્લીડિંગ થવું તેમજ પેલ્વિક એરિયામાં દુખાવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જે ફર્ટિલિટી સાથે જોડાયેલી પરેશાનીઓના કારણે  થઈ શકે છે. ત્યારે પેલ્વિક વિસ્તારમાં તપાસ કરાવવાથી આ સમસ્યાઓથી સમય રહેતા બચી શકાય છે.

6 / 10
નિયમિત રુપે પેલ્વિકની તપાસ કરવાથી ઓવેરિયન કેન્સર કે પછી સર્વાઈકલ કેન્સરની સમયથી જાણ થઈ શકે છે. જેનાથી મહિલાઓને આ ગંભીર બીમારીઓથી બચવામાં પણ મદદ મળે છે.

7 / 10
નિયમિત રુપથી પેલ્વિકની તપાસ કરાવવાથી મહિલાઓને યૌન સંચારિત સંક્રમણ, યીસ્ટ ઈન્ફેક્શન, બેક્ટીરિયલ ઈન્ફેક્શન તેમજ અન્ય ઈન્ફેક્શનની સમયસર જાણ થઈ જાય છે. આ કારણે થનારી કોઈ પણ ગંભીર સમસ્યાની સમયસર જાણ થઈ જાય છે.

8 / 10
પેલ્વિક વિસ્તારની તપાસ કરવાથી મહિલાઓમાં યુટેરિયન ફાઈબ્રોઈડ્સ તેમજ ઓવરેયિન સિસ્ટની સમસ્યાની પણ જાણ થઈ જાય છે. જો આવી કોઈ સમસ્યા છે. તો મહિલાઓને સમયસર આ ગંભીર પરિણામથી બચી શકાય છે.

9 / 10
 મહિલાઓએ નિયમિત પેલ્વિક તપાસ કરાવવી જોઈએ. આમ કરવાથી કેન્સર, ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ, અંડાશયના કોથળીઓ, કોઈપણ ઈન્ફેકશન અને પ્રજનન સમસ્યાઓનું વહેલું નિદાન કરવામાં મદદ મળી શકે છે,જો તમને કોઈ ગંભીર સમસ્યાઓનો અનુભવ થાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

10 / 10
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)