Women’s health : પ્રેગ્નન્સી પછી વ્હાઈટ ડિસ્ચાર્જ કેમ થાય છે? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

પ્રગ્નન્સી પછી વ્હાઈટ ડિસ્ચાર્જ એક નોર્મલ પ્રોસેસ છે. ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, આ સમસ્યા ક્યારે ગંભીર થઈ શકે છે તેમજ ક્યારે તેનો રંગ બદલાય છે. 6 અઠવાડિયા સુધી ડિસ્ચાર્જ કેમ થાય છે. તેમજ તેના ગંભીર લક્ષણો વિશે જાણો.

| Updated on: Nov 12, 2025 | 10:31 AM
4 / 9
પ્રેગ્નન્સી બાદ જે મહિલાઓ પોતાના બાળકને બ્રેસ્ટફીડિંગ કરાવે છે. તેના શરીરમાં એસ્ટ્રોજન હોર્મોનનું લેવલ ઓછું થઈ જાય છે. આ હોર્મોનનું ઓછું થવાથી વજાઈનામાં ડ્રાઈનેસનું કારણ બની શકે છે. જેના કારણે વ્હાઈટ ડિસ્ચાર્જ થઈ શકે છે. આ એક નોર્મલ પ્રોસેસ છે. જે શરીરમાં હોર્મોનલ એડજસ્ટેમેટનું કારણ હોય છે.

5 / 9
હવે આપણે પ્રેગ્નન્સી બાદ વ્હાઈટ ડિસ્ચાર્જના ગંભીર કારણો વિશે વાત કરીએ તો. જો પ્રેગ્નન્સી પછી થનારા વ્હાઈટ ડિસ્ચાર્જમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ આવે છે. તો આ ઈન્ફેક્શનનો સંકેત હોય શકે છે. ઈન્ફેક્શનના લક્ષણોમાં વજાઈનામાં ખંજવાળ કે બળતરામાં વ્હાઈટ ડિસ્ચાર્જનો રંગ બદલી પીળો થઈ શકે છે. આ ઈન્ફેક્શન જાતીય રોગ કે પછી યીસ્ટનું ઈન્ફેક્શન હોઈ શકે છે, અને તમારે તાત્કાલિક સારવારની જરૂર છે.

6 / 9
કેટલીક વખત પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પ્રકારની સિઝેરિયનમાં ઈજા થાય કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ પ્રકારની પરેશાનીના કારણે યુટ્રસમાં ઈન્ફેક્શન થઈ શકે છે. જેની સાથે તાવ પેટના નીચેના ભાગમાં દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.

7 / 9
જો  પ્રેગ્નન્સી દરમિયાન વજાઈનામાં કોઈ ઈજા હોય કે ઘા હોય, તો તે ઈન્ફેક્શન થઈ શકે છે. આનાથી અસામાન્ય અને દુર્ગંધયુક્ત વ્હાઈટ ડિસ્ચાર્જ પણ થઈ શકે છે. તેનાથી દુખાવો, લાલાશ અને સોજો પણ આવી શકે છે.

8 / 9
 જો તમને આમાંના કોઈપણ અસામાન્ય લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ. વધુમાં, સારી સ્વચ્છતાનું પાલન કરો

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)