Women’s Health : ઈન્ટરકોર્સ પછી બ્લીડિંગ કેમ થાય છે? જાણો ગાયનેકોલોજિસ્ટ પાસેથી

ઈન્ટરકોર્સ પછી બ્લીડિંગ કેમ થાય છે? લુબ્રિકેશનની ઉણપ સામાન્ય કારણોથી લઈ ઈન્ફેક્શન, હોર્મોનમાં ફેરફાર અને સર્વિક્સ સાથે જોડાયેલી ગંભીર સમસ્યાઓ સુધી બધી વાત આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ.

| Updated on: Jan 10, 2026 | 7:05 AM
1 / 8
 ઈન્ટરકોર્સ પછી બ્લીડિંગ થવું કોઈ પણ મહિલાઓને ચિંતામાં નાંખીદે છે. મેડિકલ ભાષામાં આને પોસ્ટફોઈટલ બ્લીડિંગ કહેવામાં આવે છે. કેટલીક વખત નોર્મલથી લઈ રફ ઈન્ટરકોર્સ, પર્યાપ્ત લુબિકેશનની ઉણપ,નોર્મલ ઈજાના કારણે પણ થઈ શકે છે.

2 / 8
ક્યારેક તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જેવી કે ઈન્ફેક્શન, હોર્મોનલ ફેરફારો, સર્વાઇકલ સમસ્યાઓ અથવા કોઈપણ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.

3 / 8
ગાયનેકોલોજિસ્ટના જણાવ્યા અનુસાર આ સમસ્યા તમામ ઉંમરની મહિલાઓમાં જોવા મળી શકે છે. પછી તે કુંવારી હોય, મેરિડ હોય કે મોનોપોઝ બાદ પણ કેટલીક મહિલાઓ આ બ્લીડિંગને નજરઅંદાજ કરે છે.સમયસર તેની સારવાર અને ચેકઅપ કરાવવું જરુરી છે.

4 / 8
ઈન્ટરકોર્સ પછી વજાઈનામાંથી બ્લીડિંગ થવું પોસ્ટકોઈટલ બ્લિીડિંગ કહેવામાં આવે છે. પરંતુ યોગ્ય કારણ સમજવું અને તપાસ કરાવવી જરુરી છે.  આનાથી એ નક્કી કરવામાં મદદ મળે છે કે બ્લીડિંગ સામાન્ય કારણોસર છે કે પછી તે કોઈ સમસ્યા સૂચવે છે જેને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

5 / 8
ગર્ભાશય ગ્રીવા ખુબ જ નાજુક હોય છે. જો તેમાં સોજો, ઈન્ફેક્શન કે પોલીપ્સ હોય તો ઈન્ટરકોર્સ પછી બ્લીડિંગ આવી શકે છે.

6 / 8
શિયાળામાં મેનોપોઝ દરમિયાન, અથવા બ્રેસ્ટફીડિંગ કરાવતી વખતે, વજાઈનામાં નેચુરલ લુબ્રિકેશન ઘટે છે. લુબ્રિકેશનનો આ અભાવ ઈન્ટરકોર્સ દરમિયાન ઘર્ષણ વધારે છે અને યોનિમાં નાના કટનું કારણ બને છે, જેનાથી બ્લીડિંગ થઈ શકે છે.

7 / 8
ક્લૈમાઈડિયા,ગોનોરિયા કે પછી ટ્રાઈકોમોનાસ જેવા STIથી વજાઈના અને સર્વિક્સમાં સોજો થવા લાગે છે. સોજાના કારણે ટિશ્યુ વધારે સેન્સેટિવ થઈ જાય છે અને ઈન્ટરકોર્સ પછી બ્લીડિંગ આવવા લાગે છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)