Women’s health : વારંવાર મિસકેરેજ થવા પાછળના કારણો શું છે? જોખમ ક્યારે સૌથી વધુ હોય છે? ડોકટર પાસેથી જાણો

કેટલીક વખત વારંવાર મિસકેરેજ થવા પર પ્રેગ્નન્સીની આશા તુટી જાય છે પરંતુ આ દરમિયાન તમારે ચિંતા કરવાની જરુર નથી. પરંતુ સમસ્યાના મૂળ સુધી પહોંચવું જરુરી છે. તો ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ આ વિશે વિસ્તારથી.

| Updated on: Dec 03, 2025 | 6:50 AM
4 / 8
યુટરસનું ઈન્ફેક્શન, ફાઇબ્રોઇડ્સ, પોલિપ્સ અથવા અન્ય કોઈપણ સમસ્યાઓ શોધવા માટે સમયાંતરે અલ્ટ્રાસાઉન્ડ કરાવો. ક્યારેક કારણ જેનેટિક હોઈ શકે છે, તેથી તમારા ડૉક્ટરની સલાહ પર જેનેટિક ટેસ્ટ કરો.

5 / 8
 આ વાતનું પણ ખાસ ધ્યાન રાખો. સમયસર ભોજન કરો. ડાયટમાં કેલ્શિયમ, આયરન તેમજ ફૉલિક એસિડવાળી વસ્તુઓ જરુર સામેલ કરો. માનસિક તણાવ ઓછો કરો. પોઝિટિવ વિચાર રાખો.

6 / 8
સમયસર ઉંઘ કરો, આરામ કરો. કેફી દ્રવ્યોથી દુર રહો. ડોક્ટરની સલાહ અનુસાર દવાઓ લો.

7 / 8
પ્રેગ્નન્સી પ્લાન કરતી વખતે  વેક્સીનેશન કરાવો. જેનાથી શરીર ઈન્ફેક્શનથી સુરક્ષિત રહે,કોઈ પણ અન્ય લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

8 / 8
 નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)