Women’s health : જ્યારે મહિલાઓમાં પ્રોજેસ્ટેરોનની ઉણપ હોય ત્યારે શું થાય છે? ડૉક્ટર પાસેથી જાણો

મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન ઓછું હોવાને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તો આજે આપણે અમારી ગાયનેકોલોજિસ્ટની સીરિઝમાં આ વિશે વિસ્તારથી વાત કરીશું.

| Updated on: Nov 25, 2025 | 7:02 AM
4 / 8
મહિલાઓમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનની ઉણપ થવા પર તમને ડિપ્રેશન કે ચિંતા થઈ શકે છે. જ્યારે શરીરમાં પ્રોજેસ્ટેરોનનું સ્તર ઓછું થાય છે. તો ચિડયાપણું કે ચિંતાનો અનુભવ થઈ શકે છે.

5 / 8
આ સિવાય પ્રોજેસ્ટેરોનની ઉણપથી અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. જો તમે હંમેશા તણાવ કે ચિંતામાં રહો છો. તો તમારે પ્રોજેસ્ટેરોન હોર્મોનની તપાસ જરુર કરાવવી જોઈએ.

6 / 8
જો મહિલાઓના શરીરમાં પ્રોજેસ્ટેરોનની ઉણપ થઈ ગઈ છે. તો તમારે કંસીવ કરવામાં સમસ્યા થઈ શકે છે. પ્રોજેસ્ટેરોનની ઉણપ મિસકેરેજ અને  આનાથી વંધ્યત્વ થઈ શકે છે. આનો અર્થ એ છે કે પ્રોજેસ્ટેરોનનું ઓછું સ્તર પ્રેગ્નન્સી થવી મુશ્કેલ બનાવી શકે છે. જો તમે પ્રેગ્નન્સી રાખવા માંગતા હો, તો તમારા શરીરમાં પ્રોજેસ્ટેરોનનું પૂરતું સ્તર જાળવી રાખો.

7 / 8
પ્રોજેસ્ટેરોનની ઉણપ થવા પર તમને અનિયમિત પીરિયડ્સની સમસ્યા થઈ શકે છે. આમ તો પીરિયડ્સનું ચક્ર અંદાજે 28 દિવસનું હોય છે. પરંતુ કેટલીક મહિલાને પીરિયડ્સ મોડા આવે છે. આ ઘણીવાર મહિલાઓ માટે ચિંતાનું કારણ બને છે. આ પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ઘટાડો થવાનું સંકેત હોઈ શકે છે.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)