Women’s health : ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના કારણો શું હોઈ શકે છે? ડૉક્ટર પાસેથી જાણો

ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના કારણે મહિલાઓમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે. કેટલીક સ્ત્રીઓને કોઈ પણ લક્ષણો વિના ફેલોપિયન ટ્યુબ બ્લોક થઈ શકે છે, તો ચાલો આજે જાણીએ કે, ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાના કારણો શું છે?

| Updated on: Dec 11, 2025 | 7:13 AM
4 / 7
 એન્ડોમેટ્રિયોસિસ એક એવી સમસ્યા છે. જેમાં ગર્ભાશયની પરત ટિશ્યુ ગર્ભાશયની બહાર એટલે કે,  ફેલોપિયન ટ્યુબ અને અંડાશય પર વધવા લાગે છે. એન્ડોમીટ્રિઓસિસ થવા પર ઓવરી, ફેલોપિયન ટ્યુબઅથવા આંતરડા પર પેશી મળી શકે છે, જે ફેલોપિયન ટ્યુબના અવરોધને કારણે થઈ શકે છે.

5 / 7
પેલ્વિક સર્જરી પણ ફેલોપિયન ટ્યુબ બ્લોક થવાનું કારણ બની શકે છે. એક્ટોપિક  પ્રેગ્નન્સી ઓવરી, સિસ્ટ કે પછી ફાઈબ્રોઈડ જેવી પેલ્વિક સર્જરી, ટિશુ વધવાનું કારણ બની શકે છે. જે ફેલોપિયન ટ્યુબને બંધ કરી શકે છે.

6 / 7
એક્ટોપિક ગર્ભાવસ્થા ત્યારે થાય છે જ્યારે ફળદ્રુપ ઇંડા ગર્ભાશયની બહાર, ઘણીવાર ફેલોપિયન ટ્યુબમાં, આવે છે અને વધે છે. અગાઉની એક્ટોપિક ગર્ભાવસ્થા ટ્યુબલને નુકસાન પહોંચાડી શકે છે અને પાછળથી ફેલોપિયન ટ્યુબ બ્લોકેજનું જોખમ વધારી શકે છે.

7 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)