Women’s health : વજાઈનામાં વાંરવાર ખંજવાળ આવે તો? તેના કારણો અને ઉપાયો જાણો

વજાઈનામાં ખંજવાળ આવવાના અનેક કારણો હોય શકે છે. ઈંટીમેટ હાઈજીનની સ્વચ્છતા ન હોવી આમાંથી એક છે. જો તમને વારંવાર વજાઈનામાં ખંજવાળ આવે છે, તો તેના કારણો અને ઉપાયો વિશે તમારા ડૉક્ટરની સલાહ લો.

| Updated on: Jan 08, 2026 | 9:05 AM
1 / 8
 ઈન્ટિમેટ એરિયાની સાફ-સફાઈ અને તેના હાઈજીનનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે. વજાઈનલ એરિયાની યોગ્ય રીતે સાફ સફાઈ ન કરવામાં આવે તો ઈન્ફેક્શન કે ખંજવાળ આવી શકે છે. કેટલીક વખત પીરિયડ્સ પહેલા કે પીરિયડ્સ પછી પણ મહિલાઓને વજાઈનામાં દુખાવો કે ખંજવાળ આવે છે.

2 / 8
વજાઈનામાં ખંજવાળ અને ઈન્ફેક્શનને હંમેશા મહિલાઓ નજરઅંદાજ કરે છે. આવું ભૂલ પેન્ટી , કે પછી તમારું યોગ્ય ડાયટ ન હોવાનું કારણ પણ હોય શકે છે.

3 / 8
વજાઈનામાં ભીનાશ વધારે કે પછી ખંજવાળ આવવાના કારણ વિશે જાણવું જરુરી છે. આ સાથે કેટલાક ઘરેલું નુસ્ખા પણ અપનાવવા જોઈએ. જો તમને પણ વારંવાર વજાઈનામાં ખંજવાળ આવે તો આ વિશે કારણ જાણવું ખુબ જરુરી છે.

4 / 8
સિન્થેટિક પેન્ટી મટેરિયલ કે પછી ખોટી સાઈઝી પેન્ટીના કારણે વજાઈનામાં ખંજવાળ આવી શકે છે. વજાઈનાની યોગ્ય સાફ સફાઈ ન થવાના કારણે પણ ખંજવાળ આવી શકે છે. પીરિયડ્સ દરમિયાન હોર્મોન્સમાં થતા ફેરફારના કારણે પણ વજાઈનલ ઈચિંગ થાય છે. બેક્ટીરિયલ વેજિનોસિસના કારણે, વજાઈનામાં ખંજવાળ અને દુખાવો થઈ શકે છે. સેક્શુએલ રિલેશનના સમયે હાઈજીનનું યોગ્ય ધ્યાન ન રાખવાના કારણે પણ આવું થઈ શકે છે.

5 / 8
જો તમને વજાઈનામાં ખંજવાળ આવતી હોય, તો લીમડાના પાનથી સ્નાન કરવું,લીમડાના પાનમાં એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. તે ઘણા પ્રકારના ઈન્ફેક્શનની સારવારમાં મદદ કરે છે.

6 / 8
  તમારા આહારમાં પ્રોબાયોટીક્સનો સમાવેશ કરવાથી વજાઈનાની ખંજવાળમાં પણ રાહત મળી શકે છે. પ્રોબાયોટીક્સ આંતરડા અને યોનિમાર્ગમાં સ્વસ્થ બેક્ટેરિયા જાળવવામાં મદદ કરે છે.

7 / 8
મહિલાઓ ઈન્ટીમેન્ટની સ્વચ્છતા જાળવવી જોઈએ. જો તમને વજાઈનામાં દુખાવો, ઈન્ફેક્શન, ખંજવાળ અથવા અન્ય કોઈ લક્ષણોનો અનુભવ થાય, તો ડૉક્ટરની સલાહ લો.

8 / 8
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)