Women’s health : સમયસર પીરિયડ્સ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે,જાણો ડૉક્ટર પાસેથી

પીરિયડ્સ સમયસર આવવા મહિલાના સ્વાસ્થ માટે ખુબ જરુરી છે. તો ચાલો જાણીએ પીરિયડ્સ મોડા આવવાના કારણો જાણીએ.

| Updated on: Jan 01, 2026 | 7:10 AM
4 / 9
વધારે તણાવ લેવાના કારણે તમારા પીરિયડ્સ મિસ થવા કે અનિયમિત થઈ શકે છે કારણ કે, પીરિયડ્સને નિયમિત  કરનારા હોર્મોન્સને તણાવ પ્રભાવિત કરી શકે છે.

5 / 9
મહિલાઓના પીરિયડ્સ નિયિમત રાખવા માટે પોષક તત્વ એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આ માટે શરીરમાં જરુરી વિટામિન અને મિનરલ્સની ઉણપ પીરિયડ્સ સાઈકલને બગાડી શકે છે.

6 / 9
મહિલાના શરીરમાંથી પીરિયડ્સ દરમિયાન ઘણું લોહી નીકળે છે. જે મહિલાઓને લોહીની ઉણપ હોય છે અથવા એનિમિયા હોય છે તેમને આયર્નના ઓછા સ્તરને કારણે પીરિયડ્સ સાઈકલમાં ઘણી વાર સમસ્યાઓનો અનુભવ થાય છે.

7 / 9
હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપોથાઇરોડિઝમ બંનેને કારણે મહિલાઓના પીરિયડ્સ મિસ થવા કે અનિયમિત થઈ શકે છે. મહિલાઓના શરીરમાં સંતુલિત હોર્મોન તેના પીરિયડ્સ સાઈકલને પ્રભાવિત કરે છે. આ માટે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન અસંતુલિત થવું પણ પીરિયડ્સ મોડા આવવાનું કારણ બની શકે છે.

8 / 9
કારણ કે,મહિલાઓને પીરિયડ્સ ન આવવા પ્રેગ્નન્સીનો પહેલો સંકેત છે. આ માટે પીરિયડ્સ મોડા આવે તો મહિલાઓએ પ્રેગ્નન્સીનો ટેસ્ટ જરુર કરાવવો જોઈએ.જો તમને પણ વારંવાર પીરિયડ્સ અનિયમિત આવે છે. તો એ તમારા સ્વાસ્થ માટે હાનિકારક હોય શકે છે.

9 / 9
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)