દેશના કોઈ પણ ખૂણે ગુજરાતીઓએ પોતાનું કલ્ચર જાળવી રાખ્યું છે, પ્રવાસી ગુજરાતી પર્વમાં પરમાત્માનંદ સ્વામીનું નિવેદન
ગુજરાતના આંગણે આજે ગુજરાતીઓને એક છત નીચે લાવવાનો મહાપર્વ પ્રવાસી ગુજરાતી પર્વ યોજાઇ રહ્યો છે. જેમાં દેશવિદેશના મહાનુભાવો સહિત હિન્દુ ધર્મના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. તેમણે ગુજરાતીઓએ વિદેશમાં ઊભા કરેલ અને જાળવી રાખેલ ગુજરાતી કલ્ચરને લઈ ખાસ વાત કરી હતી.