Breaking News : વલસાડના ભિલાડ નજીક મોટી ટ્રેન દુર્ઘટના ટળી! વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનો ડબ્બો પાટા પરથી ઉતર્યો, મુંબઈ-અમદાવાદ રૂટ ખોરવાયો

ગુજરાતના વલસાડ જિલ્લામાં ભીલાડ રેલ્વે સ્ટેશન પાસે વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેનનો અકસ્માત થયો છે. ટ્રેનનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી જતાં મુંબઈથી અમદાવાદ જતી ટ્રેન ખોરવાઈ છે. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે.

| Updated on: Jul 28, 2026 | 9:51 AM
1 / 6
સૂત્રો અનુસાર, વિરારથી ભરૂચ જતી મેમુ ટ્રેન ભીલાડ સ્ટેશન પહોંચી ત્યારે અકસ્માતની ઘટના બની. (Image Source | X)

2 / 6
ડ્રાઈવરે કોચ પાટા પરથી ઉતરી ગયો હોવાનું જાણતાં જ તેણે સાવચેતી રાખીને ટ્રેન રોકી દીધી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. (Image Source | X)

3 / 6
અકસ્માતની જાણ થતાં જ પશ્ચિમ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. (Image Source | X)

4 / 6
પાટા પરથી ઉતરેલા ડબ્બાને ફરી પાટા પર લાવવાની અને રેલવે ટ્રાફિકને સામાન્ય કરવાની કામગીરી ચાલી રહી છે. (Image Source | X)

5 / 6
આ અકસ્માતના કારણે મુંબઈથી ગુજરાત અને અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનોના સમયપત્રક પર અસર પડી છે અને ઘણી ટ્રેનો મોડેથી ચાલી રહી છે.

6 / 6
અમદાવાદ-મુંબઈ ટ્રેનોનું સમયપત્રક નિયમિત છે. આ રૂટ પર ટ્રાફિક સરળતાથી ચાલી રહ્યો છે. (Image Source | X)

Follow Us