US elections : ગુજરાતના યોગી પટેલ USમાં વગાડશે ડંકો, અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યું, જુઓ ફોટા

અમેરિકાના લોસએન્જલસમાં પોતાનું ઠેકાણુ બનાવનારા યોગી પટેલે કે જે છેલ્લા બે દાયકાથી વિદેશની ધરતી પર ગુજરાતી તરીકે પોતાનું, સમાજનું અને દેશનું નામ ઉજળુ કરી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભારતીય મૂળના નીકિ હેલી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Jul 31, 2024 | 2:06 PM
4 / 6
યોગી પટેલે જણાવ્યું હતું કે, અગાઉના વહીવટીતંત્રની પુનઃપ્રાપ્તિ કરતા 23 ગણી ઝડપથી નોકરીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી છે. અમેરિકાએ 7 મિલિયન નવી નોકરીઓ મેળવી – સરકારી નિષ્ણાતોના અંદાજો કરતાં ત્રણ ગણા કરતાં વધુ. મધ્યમ-વર્ગની કૌટુંબિક આવક લગભગ 6,000 વધી છે. અગાઉના સમગ્ર વહીવટ દરમિયાનના લાભો કરતાં પાંચ ગણા કરતાં વધુ. બેરોજગારીનો દર 3.5 ટકા પર પહોંચ્યો છે. જે અડધી સદીમાં સૌથી નીચો છે. પહેલા કરતાં વધુ અમેરિકનોએ રોજગારી નોંધાવી છે. લગભગ 160 મિલિયન.જોબલેસ ક્લેમ લગભગ 50 વર્ષની નીચી સપાટીએ છે.

5 / 6
અમેરિકન કામદારો અને તેઓના ફેમિલીના પરવડે એવું અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત ચાઈલ્ડ કેર એડવાન્સ એપ્રેન્ટિસશિપ કરિયર જેમાંથી સારા પૈસા રળી શકાય.આ ઉપરાંત વીમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ અને પ્રોસ્પેરિટી જેવા કાર્યક્રમ લોંચ કરાશે. સરકાર મહિલાઓને બેઠી કરવા મહિલા આધારિત કાર્યક્રમ કરાશે. જે આખી દુનિયામાં 24 મિલિયન જેટલું થયું છે. આશરે 3.4 ટ્રિલિયન ડોલર મોટામાં મોટું નાણાકીય આર્થિક પેકેજ આપીને અમેરિકાના અર્થતંત્રને બચાવી લેવાયું હતું. પશ્ચિમ ગોળાર્થમાં માનવીય સંકટોમાંથી ઉગારવામાં આવ્યું હતું. સ્મગલિંગ, કબૂતરબાજી અને આતંકવાદીઓને પરાસ્ત કરીને તેઓના આકાઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

6 / 6
આઝાદીના 75માં વર્ષ પ્રસંગે ઓરેન્જ કાઉન્ટીના સેનેટર કિમ યાંગ દ્વારા તેમને સન્માનિત કરાયા હતા તો સાઉથ ઈન્ડિયન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એવોર્ડ મેળવ્યો, સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશનમાં 3 મિલિયન ડોલરનું ડોનેશન ભેગુ કરી આપવાને લઈ એજ્યુકેશન ક્ષેત્ર માટે સન્માન કરવામાં આવ્યું તો લોસ એન્જલસ કાઉન્ટીમાં ભારતીયોની પડખે રહીને તેમના માટે મદદરૂપ બની રહેનારા યોગી પટેલને 7 જેટલા એવોર્ડ અત્યાર સુધીમાં મળી ચુક્યા છે.