Gujarati NewsPhoto galleryGujarat assembly by election former congress leader chirag patel gets khambhat ticket soon after joining bjp
ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: થોડા મહિના પહેલા કેસરિયો કરનાર ચિરાગ પટેલને ભાજપે ખંભાત બેઠક પર આપી ટિકિટ, જાણો કોણ છે ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીમાં માટે ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં ભાજપે કુલ પાંચ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.
આ ઉપરાંત ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. તેમજ તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે.ભાજપમાં જોડાયા પહેલા તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર હતા.
5 / 5
વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસે ઉમેદવારની યાદી જાહેર કરી નથી. પરંતુ અહીં સવાલ થાય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલ સામે કોંગ્રેસ મેદાનમાં કોને ઉતારશે.