ગુજરાતીઓ માટે આજે મહત્વનો દિવસ, અમદાવાદના આંગણે પ્રવાસી ગુજરાતી પર્વની ધામધૂમથી શરૂઆત

અમદાવાદના આંગણે આજે પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે સમગ્ર દિવસ દરમ્યાન આ કાર્યક્રમ યોજાશે. વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળશે. આજે ગુજરાતના ગૌરવનો પડઘો દેશ અને સમગ્ર વિશ્વમાં સંભળાવવાનો છે.

| Updated on: Feb 10, 2024 | 11:01 AM
4 / 5
આજે જ નહીં પરંતુ બે દિવસ આ કાર્યક્રમ યોજવાનો છે, પ્રથમ દિવસે મહેમાનોના સ્વાગત સાથે આ કાર્યક્રમ શરૂ થયો છે.

આજે જ નહીં પરંતુ બે દિવસ આ કાર્યક્રમ યોજવાનો છે, પ્રથમ દિવસે મહેમાનોના સ્વાગત સાથે આ કાર્યક્રમ શરૂ થયો છે.

5 / 5
દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.  જેમાં વક્તાઓએ પોતાનું ગુજરાતને લઈ વક્તવ્ય આપ્યું. વિદેશમાં ગુજરાતી કલ્ચર કઈ રીતે વિસ્તરેલું છે તેને લઈને પણ વાત કરી હતી.

દીપ પ્રાગટ્ય સાથે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. જેમાં વક્તાઓએ પોતાનું ગુજરાતને લઈ વક્તવ્ય આપ્યું. વિદેશમાં ગુજરાતી કલ્ચર કઈ રીતે વિસ્તરેલું છે તેને લઈને પણ વાત કરી હતી.