સરકારી તેલ કંપનીએ જાહેર કર્યું છેલ્લા 4 વર્ષનું ‘સૌથી મોટું ડિવિડન્ડ’, રોકાણકારો થશે ‘માલામાલ’

સરકારી તેલ કંપનીના રોકાણકારો માટે એક ખુશખબર સામે આવ્યા છે. વાત એમ છે કે, કંપનીએ પોતાના શેરધારકો માટે એક શાનદાર ડિવિડન્ડની જાહેરાત કરી છે, જે છેલ્લા ચાર વર્ષમાં કંપનીનું સૌથી મોટું ડિવિડન્ડ છે.

| Updated on: Jun 13, 2026 | 2:14 PM
1 / 6
દેશની અગ્રણી સરકારી તેલ કંપનીએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર 19.25 રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ માટે 14 ઓગસ્ટ 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. જો કે, ડિવિડન્ડની ચૂકવણી શેરધારકોની મંજૂરી મળ્યા બાદ જ કરવામાં આવશે.

2 / 6
જણાવી દઈએ કે, છેલ્લા ચાર વર્ષમાં કંપનીનું આ સૌથી મોટું ડિવિડન્ડ છે. HPCL દ્વારા જાહેર કરાયેલ પ્રતિ શેર 19.25 રૂપિયાનું ડિવિડન્ડ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીએ ઘણું વધારે છે. આ પહેલા કંપનીએ ફેબ્રુઆરી 2024માં 15 રૂપિયા, ઓગસ્ટ 2024માં 11 રૂપિયા, ઓગસ્ટ 2025માં 10.50 રૂપિયા અને નવેમ્બર 2025માં પ્રતિ શેર 6 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

3 / 6
સરકારી તેલ કંપનીએ જાહેર કર્યું છેલ્લા 4 વર્ષનું ‘સૌથી મોટું ડિવિડન્ડ’, રોકાણકારો થશે ‘માલામાલ’

4 / 6
IFCIમાં હાલની તેજીનો મુખ્ય આધાર NSE IPO સંબંધિત આશાઓ પર છે. જો IPO પ્રક્રિયામાં વધુ પ્રગતિ થાય તો શેરમાં વધુ વોલેટિલિટી જોવા મળી શકે છે. બીજી તરફ, લાંબા સમય સુધી તેજી બાદ નફાવસૂલીનું જોખમ પણ રહેશે.

5 / 6
તાજેતરમાં IFCIએ ESG PRAKRIT નામનું ESG ટેક્નોલોજી પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. કંપનીના તાજેતરના ત્રિમાસિક પરિણામોમાં આવકમાં વધારો નોંધાયો હતો, જોકે નફામાં મિશ્ર ચિત્ર જોવા મળ્યું હતું.

6 / 6
બીજી તરફ, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડા વચ્ચે 12 જૂને HPCL ના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને શુક્રવારે શેર 6.56 ટકા વધીને 388.90 રૂપિયા પર બંધ થયો હતો. 14 ઓગસ્ટ 2026 સુધી જે રોકાણકારો પાસે કંપનીના શેર હશે, તેઓ આ ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર બનશે.

Published On - 2:13 pm, Sat, 13 June 26

Follow Us
Loading...
Unable to load recommendations.