Akash Deep wedding : ગોંડલના હેર સ્ટાઈલિશ વિરેન બગથરિયાએ આકશ દીપને રોયલ લુક આપ્યો, જુઓ ફોટો

ગુજરાતી હેર સ્ટાઈલિશ વિરેન બગથરિયાએ લગ્ન પહેલા આકશદીપને નવો લુક આપ્યો છે.વિરેન બગથરિયા ભારતીય ક્રિકેટ ટીમ અને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ના ખેલાડીઓના ટ્રસ્ટેડ હેર સ્ટાઈલિસ્ટ તરીકે ખૂબ જ ફેમસ છે.

| Updated on: Jun 23, 2026 | 2:03 PM
1 / 7
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર આકાશદીપના લગ્નની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે. રોહતાસ જિલ્લાના શિવસાગર સ્થિત તેના પૈતૃક ગામમાં લગ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્ન પહેલાની તિલક વિધિ પૂર્ણ થઈ ચુકી છે. 24 જૂનના રોજ આકાશ દીપના લગ્ન છે.

2 / 7
લગ્નનો માહોલ છે અને ક્રિકેટરના સગા-સબંધીઓ તેમજ તેના ખાસ મહેમાનો આ લગ્નમાં પહોંચી રહ્યા છે. ગોંડલના વિરેન બગથરિયાને પણ આ લગ્ન માટે ખાસ આમંત્રણ મળ્યું છે.

3 / 7
ગોંડલનો વિરેન બગથરિયાએ આકાશદીપના લગ્નમાં પહોંચ્યો છે. તેમણે ક્રિકેટરની હેર સ્ટાઈલ અને સ્કિન ટ્રીટમેન્ટ કરી હતી.વિરેન બગથરિયા એ રાજકોટ (ગોંડલ) ના વતની અને જાણીતા હેર સ્ટાઈલિસ્ટ છે.

4 / 7
વિરેન બગથરિયાનું આખું સોશિયલ મીડિયા અકાઉન્ટ ક્રિકેટરના હેરસ્ટાઈલથી ભરેલું છે. આટલું જ નહી વિરેન બગથરિયા મહિલા ક્રિકેટરો તેમજ અન્ય ક્રિકેટ ટીમના ખેલાડીઓના હેરને પણ સ્ટાઈલિશ લુક આપે છે.

5 / 7
આઈપીએલ હોય કે, ટી20 મેચ ભારતીય ક્રિકેટરો પોતાના હેર કટિંગ માટે વિરેન બગથરિયા પાસે પહોંચી જાય છે. વિરેન બગથરિયાએ કુલદીપ યાદવ સહિતના ક્રિકેટરના લગ્નમાં પહોંચ્યો હતો.

6 / 7
ક્રિકેટર આકાશદીપના લગ્નમાં ગોંડલના વિરેન બગથરિયાનો ખાસ ટચ, હેર સ્ટાઈલથી લઈને સ્કિન ટ્રીટમેન્ટ સુધીની જવાબદારી સંભાળી હતી.

7 / 7
ગોંડલથી ક્રિકેટરની વેડિંગ ટીમ સુધી વિરેનની સફર સુંદર રહી છે.(All Photo : veer bagthariya )

Follow Us