ચૂકતા નહીં આ તક…! એક શેર પર મળશે ‘2300%’ નું ‘તગડું ડિવિડન્ડ’, સીધા બેંક ખાતામાં આવશે ‘પૈસા’

શેરબજારના રોકાણકારો અને કમાણીની તક શોધતા લોકો માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. વાત એમ છે કે, એન્જિનિયરિંગ અને પાવર સોલ્યુશન્સ સેક્ટરની જાણીતી કંપની એ પોતાના શેરધારકો માટે તગડા ડિવિડન્ડની જાહેરાત કરી છે.

| Updated on: May 27, 2026 | 7:09 PM
1 / 5
એન્જિનિયરિંગ અને પાવર સોલ્યુશન્સ સેક્ટરની કંપની કમિન્સ ઇન્ડિયા (Cummins India) એ માર્ચ ક્વાર્ટર (Q4) ના પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં માહિતી આપી છે કે, તેમણે બજારના અંદાજ કરતાં વધુ સારા પરિણામો રજૂ કર્યા છે.

2 / 5
કંપનીના નેટ પ્રોફિટની વાત કરીએ તો, તે વાર્ષિક ધોરણે ₹521 કરોડથી વધીને ₹650 કરોડ થયો છે, જે બજારના ₹545.2 કરોડના અંદાજ કરતાં ઘણો વધારે રહ્યો છે. કંપનીની કમાણી પણ મજબૂત વૃદ્ધિ સાથે ₹2,457 કરોડથી વધીને ₹3,011 કરોડ પર પહોંચી ગઈ છે. આ આંકડો બજારના ₹2,824.3 કરોડના અંદાજ કરતાં વધુ રહ્યો છે.

3 / 5
કંપનીનું EBITDA ₹520 કરોડથી વધીને ₹642 કરોડ થયું છે, જ્યારે બજારને ₹578 કરોડનો અંદાજ હતો. EBITDA માર્જિન પણ 21.2% થી વધીને 21.3% પર પહોંચી ગયું છે, જે અંદાજિત 20.5% કરતાં વધુ સારું રહ્યું છે.

4 / 5
કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ₹2 ની ફેસ વેલ્યુ વાળા દરેક ઇક્વિટી શેર પર ₹46 પ્રતિ શેર (2300%) ફાઇનલ ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. આ પહેલા કંપની ફેબ્રુઆરી 2026 માં ₹20 પ્રતિ શેરના વચગાળાના (Interim) ડિવિડન્ડની જાહેરાત કરી ચૂકી છે.

5 / 5
કંપનીએ જણાવ્યું કે, ફાઇનલ ડિવિડન્ડ માટેની રેકોર્ડ ડેટ 17 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. AGM માં શેરધારકોની મંજૂરી મળ્યા બાદ પાત્ર રોકાણકારોને 4 સપ્ટેમ્બર 2026 સુધીમાં ડિવિડન્ડની ચુકવણી કરવામાં આવશે. મજબૂત ઔદ્યોગિક માંગ અને સારા ઓપરેશનલ પર્ફોર્મન્સને કારણે કંપનીએ બજારના અંદાજ કરતાં વધુ સારા પરિણામો નોંધાવ્યા છે.

Follow Us