Gold-Silver Rate Today : શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોનું સસ્તું થયું, 24 અને 22 કેરેટ બંનેના ભાવ ઘટ્યા જાણો

Gold-Silver Rate Today : ગયા અઠવાડિયે દેશમાં 24 કેરેટ સોનાના ભાવમાં 7,960નો વધારો થયો હતો. આ દરમિયાન, 22 કેરેટ સોનામાં 7,300નો વધારો થયો હતો. ગયા અઠવાડિયે ચાંદીમાં પણ 10,000નો વધારો થયો હતો.

| Updated on: Aug 24, 2026 | 9:42 AM
1 / 8
Gold Price Today : ભારતમાં સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. 24 ઓગસ્ટે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવ ઘટીને 10 ગ્રામ દીઠ163,230 થયા છે.

2 / 8
 આ સાથે જો આપણે મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં સોનાના ભાવની વાત કરીએ તો. સોનાના ભાવ વધીને 10 ગ્રામ દીઠ 163,080 થયા. ગયા અઠવાડિયે, 24 કેરેટ સોનાના ભાવમાં 7,960નો વધારો થયો હતો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 7,300નો વધારો થયો હતો.

3 / 8
બીજી બાજુ, સોનાના વૈશ્વિક ભાવમાં વધારો થયો છે, જે ત્રણ મહિનાથી વધુ સમયગાળામાં સૌથી વધુ છે. રોઇટર્સના મતે, સ્પોટ ગોલ્ડ પ્રતિ 4,636,34 પર છે. ગયા અઠવાડિયે વૈશ્વિક સોનાના ભાવ 5 ટકાથી વધુ વધ્યા હતા.

4 / 8
બીજી બાજુ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 ઓગસ્ટની સવારે ચાંદીના ભાવ 259,900 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. ગયા અઠવાડિયે ભાવમાં 10,000નો વધારો થયો હતો.

5 / 8
આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી હાલમાં 69.51 પર ટ્રેડ થઈ રહી છે. પ્લેટિનમની કિંમત 1,885.38 પ્રતિ પર ટ્રેડ થઈ રહી છે.દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 163,230 છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 149,650 છે.

6 / 8
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,50,310 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,22,980 , કોલકાતામાં 24 કેરેટ 1,63,970 છે.

7 / 8
પુણે અને બેંગલુરુમાં ભાવ બે શહેરોમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,63,080 છે, અને 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,50.310 છે.

8 / 8
 જો આપણે અમદાવાદમાં 10 ગ્રામ ગોલ્ડની પ્રાઈઝની વાત કરીએ તો. 24 કેરેટનો ભાવ 1,64,824 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,50,350  છે.(ALL photo : Cnva )

Follow Us
Loading...
Unable to load recommendations.