Gold Silver Rate Today : પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે સોના-ચાંદીના ભાવ ગગડ્યા, દિલ્હી, અમદાવાદ, મુંબઈથી લઈને ચેન્નાઈ સુધી જાણો આજનો લેટેસ્ટ ભાવ!

સોના-ચાંદીની ચમક આજે 22 સપ્ટેમ્બરના રોજ ફિક્કી પડી છે. જાણો તેની પાછળનું કારણ અને ચેક કરો કે દેશના મહત્વના શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે. સાથે જ દેશના મહાનગરોમાં ચાંદીના ભાવ કેટલા છે તે પણ જાણો.

| Updated on: Sep 22, 2026 | 10:48 AM
1 / 10

2 / 10
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે સતત બીજા દિવસે આજે સોનાની ચમક ફિક્કી પડી છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. (Image Source | iStock)

3 / 10
આ બે દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં ₹1,270 અને 22 કેરેટના સોનાના ભાવમાં ₹1,160નો ઘટાડો થયો છે. જેમાંથી આજે 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ ₹10 અને 22 કેરેટના સોનાનો ભાવ ₹10 ઘટ્યો છે. (Image Source | iStock)

4 / 10
દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,54,720 અને 22 કેરેટનો ભાવ ₹1,41,840 છે, જ્યારે મુંબઈ અને કોલકાતા બંને શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,54,570 અને 22 કેરેટનો ભાવ ₹1,41,690 છે.   બીજી તરફ, અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,54,620 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,41,740 છે.

5 / 10
ચાંદીની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડમાં સુસ્તીના કારણે એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે તેના ભાવમાં ઘટાડો થયો છે. આજે એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈ છે. (Image Source | iStock)

6 / 10
ચાંદીની વાત કરીએ તો એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે તેની ચમક ફિક્કી પડી છે. આ બે દિવસમાં એક કિલો ચાંદી ₹5,100 સસ્તી થઈ છે. (Image Source | iStock)

7 / 10
આ પહેલાં 20 સપ્ટેમ્બરની સ્થિરતા પહેલાં સતત છ દિવસ સુધી ભાવ સ્થિર રહ્યા બાદ 18 અને 19 સપ્ટેમ્બરના બે દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં ₹10 હજારનો વધારો થયો હતો. (Image Source | iStock)

8 / 10
હવે આજના (22 સપ્ટેમ્બર) ભાવની વાત કરીએ તો દિલ્હીમાં એક કિલો ચાંદી ₹100 સસ્તી થઈને ₹2,49,900ના ભાવે વેચાઈ રહી છે. દેશના અન્ય મહત્વના મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે. (Image Source | iStock)

9 / 10
જોકે, ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,59,900 છે. એટલે કે દેશના ચાર મોટા મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં વેચાઈ રહી છે. (Image Source | iStock)

10 / 10
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.