
આજે 20 સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,55,990 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈમાં સોનાની કિંમત ₹1,55,840 પ્રતિ 10 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 4,390.11 ડોલર પ્રતિ ઔંસ છે. સોનાના વૈશ્વિક ભાવમાં એક સપ્તાહમાં લગભગ 1 ટકાનો વધારો થયો છે. (Image Source | iStock)

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,55,990 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,43,000 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત ₹1,42,850 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,55,840 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,55,840 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,42,850 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

પુણે અને બેંગલુરુ બંને શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,55,840 પ્રતિ 10 ગ્રામ છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,42,850 પ્રતિ 10 ગ્રામ છે. (Image Source | iStock)

આજની તારીખ 20 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,55,890 છે. જ્યારે 22 કેરેટનો ભાવ રુપિયા 1,42,900 છે.

સોનાની જેમ ચાંદી પણ સાપ્તાહિક ધોરણે મોંઘી થઈ છે. એક અઠવાડિયા દરમિયાન ચાંદીના ભાવમાં ₹10,000 નો વધારો થયો છે. આજે 20 સપ્ટેમ્બરે ચાંદીની કિંમત ₹2,55,000 પ્રતિ કિલોગ્રામ છે. (Image Source | iStock)

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ 66.70 ડોલર પ્રતિ ઔંસ છે. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ ₹4 લાખ પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 36 ટકાનો ઘટાડો થયો છે. (Image Source | iStock)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)