
નવરાત્રિના પહેલા દિવસે ભાવ સ્થિર રહ્યા બાદ ત્યારથી સતત ત્રણ દિવસ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. (Image Source | AI Generated)

રૂપિયો મજબૂત થતાં સોનાના ભાવ પર દબાણ આવ્યું છે. કારણ કે રૂપિયો મજબૂત થવાથી સોનાની આયાત સસ્તી બને છે. તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળે છે. (Image Source | AI Generated)

છેલ્લા ત્રણ દિવસમાં 24 કેરેટની શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં ₹2,140 અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹1,960નો ઘટાડો થયો છે. (Image Source | AI Generated)

આજે એટલે કે 14 ઓક્ટોબરના ભાવની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હી અને જયપુરમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,49,430 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,990 છે. (Image Source | AI Generated)

મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,49,280 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,840 છે. (Image Source | AI Generated)

પટના અને અમદાવાદમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,49,330 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,36,890 છે. (Image Source | AI Generated)

હવે ચાંદીની વાત કરીએ તો, સતત બે દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ છેલ્લા બે દિવસમાં એક કિલો ચાંદી ₹5,100 સસ્તી થઈ છે. (Image Source | AI Generated)

તે પહેલાં ચાંદીના ભાવમાં સતત આઠ દિવસ સુધી કોઈ ફેરફાર થયો નહોતો. ત્યારબાદ 10 ઓક્ટોબરે ચાંદીના ભાવમાં ₹5,000નો વધારો થયો હતો. (Image Source | AI Generated)

આજે 14 ઓક્ટોબરના ભાવની વાત કરીએ તો દિલ્હીમાં એક કિલો ચાંદી ₹2,34,900 ના ભાવે વેચાઈ રહી છે. અન્ય મહત્ત્વનાં મહાનગરોની વાત કરીએ તો મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,34,900 છે. (Image Source | AI Generated)

જોકે, ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,44,900 છે. એટલે કે ચારેય મોટાં મહાનગરોમાં ચેન્નાઈમાં ચાંદી સૌથી મોંઘી વેચાઈ રહી છે. (Image Source | AI Generated)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)