Gold Silver Rate Today : 1 સપ્ટેમ્બર સતત બીજા દિવસે સોનું થયું સસ્તું, ચાંદીમાં પણ જોવા મળ્યાો ઘટાડો, જાણો આજના નવા દર !

આજે 01 સપ્ટેમ્બર 2026 ના રોજ સતત બીજા દિવસે સોનાના ભાવ ઘટ્યા છે. જ્યારે ચાંદીના ભાવ પણ ત્રણ દિવસની સ્થિરતા પછી ઘટ્યા છે. જાણો આજે દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ શું છે, તેમજ ચાર મુખ્ય મહાનગરોમાં ચાંદીનો લેટેસ્ટ રેટ શું છે ?

| Updated on: Sep 01, 2026 | 8:51 AM
1 / 8
સોનાની વાત કરીએ તો, સ્થિરતાના એક દિવસ પછી, સતત બે દિવસમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1480 અને 22 કેરેટ સોનું ₹1360 થી સસ્તું થયું છે. (Image Source | iStock)

2 / 8
આજે 01 સપ્ટેમ્બર 2026 ના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ 10 ગ્રામ સોનામાં ₹10 નો ઘટાડો થયો છે. ચાંદીના ભાવ પણ આજે ઘટ્યા છે. સતત ત્રણ દિવસની સ્થિરતા પછી આજે એક કિલો ચાંદી ₹100થી સસ્તી થઈ છે. (Image Source | iStock)

3 / 8
સતત ત્રણ દિવસની સ્થિરતા પછી આજે ચાંદીના ભાવ ઘટ્યા છે. આ ત્રણ દિવસની સ્થિરતા પહેલા, 28 ઓગસ્ટના રોજ, એક કિલો ચાંદી સતત છ દિવસ સ્થિર રહ્યા પછી ₹5,000 સસ્તી થઈ ગઈ હતી. (Image Source | iStock)

4 / 8
હવે આજની તારીખે દિલ્હીમાં એક કિલો ચાંદી ₹2,54,900 પર વેચાઈ રહી છે, જે ₹100 ઘટીને છે. અન્ય મોટા મહાનગરોમાં તે મુંબઈ અને કોલકાતામાં સમાન ભાવે વેચાઈ રહી છે. (Image Source | iStock)

5 / 8
જોકે ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2,59,900 છે. જેનો અર્થ એ છે કે ચાર મુખ્ય મહાનગરોમાં, સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં વેચાઈ રહી છે. (Image Source | iStock)

6 / 8
આજે અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,56,810 છે. જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,43,740 છે. (Image Source | iStock)

7 / 8
આજે મુંબઈમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,56,760 છે. જ્યારે  22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1,43,690 છે અને 18 કેરેટ 10 ગ્રામ સોનું આશરે ₹1,17,570 છે. (Image Source | iStock)

8 / 8
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.