
આજે 23 ઓગસ્ટ 2026 ના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,63,140, 22 કેરેટનો ભાવ ₹1,49,550 અને 18 કેરેટનો ભાવ ₹1,22,360 છે. (Image Source | Groww)

આજે 23 ઓગસ્ટ 2026 સોનાનો ભાવ 24K માટે પ્રતિ 10 ગ્રામ ₹1,63,140 છે. જે ગઈકાલે 22 ઓગસ્ટ 2026 પણ ₹1,63,140 જ હતો. એટલે કે ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. હાલ ભાવ સ્થિર છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો 14 ઓગસ્ટ 2026 ના રોજ હતો જે 24K માટે પ્રતિ 10 ગ્રામ ₹1,52,940 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઊંચો ભાવ 22 ઓગસ્ટ અને 23 ઓગસ્ટ 2026 ના રોજ જોવાઈ રહ્યો છે. જે 24K માટે પ્રતિ 10 ગ્રામ ₹1,63,140 છે. (Image Source | Groww)

દાગીના ખરીદવા પર GST (3%), મેકિંગ ચાર્જીસ (12-18%), વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા 10 ગ્રામના કુલ ₹1,90,908.80 થી ₹2,05,756.40 ચૂકવવા પડે છે. (Image Source | Groww)

જ્યારે ETF ગોલ્ડમાં માત્ર 3% GST અને નજીવો સર્ટિફિકેશન ચાર્જ લાગતો હોવાથી તે 10 ગ્રામે ₹1,63,955.70 થી ₹1,64,771.40 ના દરે ખૂબ સસ્તું પડે છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)
Published On - 8:43 am, Sun, 23 August 26