Gold Silver Price Today : સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો, અમદાવાદ સહિત દેશભરમાં સસ્તુ થયું 24થી 18 કેરેટ સોનું

સતત બે દિવસ સ્થિર રહ્યા પછી આજે 05 ઓગસ્ટના રોજ સોનાની ચમક ઓછી થઈ છે. જ્યારે સતત સાત દિવસ સ્થિર રહ્યા પછી ચાંદીમાં પણ ઘટાડો થયો છે. દેશના ચાર મુખ્ય મહાનગરોમાં સોના-ચાંદીના ભાવ જાણો.

| Updated on: Aug 05, 2026 | 8:55 AM
1 / 7
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંદાજ અંગે બજારના સાવચેતીભર્યા વલણને કારણે સતત બીજા દિવસે સોનાની ચમક ઓછી થઈ છે. જ્યારે ઔદ્યોગિક માંગમાં નબળાઈને કારણે ચાંદી પર પણ દબાણ આવ્યું છે. (Image Source | iStock)

2 / 7
સોનાની વાત કરીએ તો સતત બે દિવસ સ્થિર રહ્યા પછી બે દિવસમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામ ₹230 અને 22 કેરેટ સોનાના ₹210નો ઘટાડો થયો છે. (Image Source | iStock)

3 / 7
આજે 05 ઓગસ્ટના રોજ રાજધાની દિલ્હીમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું આશરે ₹1,44,140 છે. જ્યારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹1,32,140 છે. 10 ગ્રામ 18 કેરેટ સોનું આશરે ₹1,08,140 છે. (Image Source | iStock)

4 / 7
આજે 05 ઓગસ્ટના રોજ અમદાવાદમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું આશરે ₹1,44,040 છે. જ્યારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹1,32,040 છે. 10 ગ્રામ 18 કેરેટ સોનું આશરે ₹1,08,040 છે. (Image Source | iStock)

5 / 7
સતત સાત દિવસ સુધી કોઈ ફેરફાર ન થયા બાદ આજે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તે પહેલાં પણ 28 જુલાઈએ ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹5,000નો ઘટાડો થયો હતો. (Image Source | iStock)

6 / 7
આજે દિલ્હીમાં 1 કિલો ચાંદી ₹100 સસ્તી થઈને ₹2,34,900ના ભાવે વેચાઈ રહી છે. મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈમાં પણ ચાંદીનો ભાવ ₹2,34,900 પ્રતિ કિલો જ છે. (Image Source | iStock)

7 / 7
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. અમલ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.