Gold Price Today : સોનું થયું સસ્તું! બહેનને રક્ષાબંધનની આપી દો ગિફ્ટ, ચાંદી પણ 6 દિવસ પછી સસ્તી થઈ

Gold Price Today : સોનાએ સતત બીજા દિવસે તેની ચમક ગુમાવી છે, જ્યારે ચાંદી સતત છ દિવસની સ્થિરતા પછી આજે સસ્તી થઈ છે. મુખ્ય શહેરોમાં 24-કેરેટ, 22-કેરેટ અને 18-કેરેટ સોનાના ભાવ અલગ અલગ હોય છે.

| Updated on: Aug 28, 2026 | 9:00 AM
1 / 6
અમેરિકન ડોલરની મજબૂતાઈ અને બોન્ડ યીલ્ડમાં વધારો થવાને કારણે આજે સોના અને ચાંદીની ચમક ઓછી થઈ ગઈ છે. સોનાની વાત કરીએ તો, એક દિવસની સ્થિરતા પછી, સતત બે દિવસમાં 10 ગ્રામ 24 કેરેટ સોનું ₹780 અને 22 કેરેટ સોનું ₹710 સસ્તું થયું છે.

2 / 6
આજની વાત કરીએ તો, રાજધાની દિલ્લીમાં આજે 10 ગ્રામ 24 કેરેટ અને 22 કેરેટ સોનું સસ્તું થયું છે.

3 / 6
દિલ્લીમાં 10 ગ્રામ સોનું 1,63,120.00 રુપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,49,530.00 રુપિયા છે.

4 / 6
 અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,440 છે,  જ્યારે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,63,020 છે.

5 / 6
 ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,49,390 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,970 છે. મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,49,390 છે, તેમજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,62,970 છે.

6 / 6
ચાંદીની વાત કરીએ તો, સતત છ દિવસની સ્થિરતા પછી આજે તેના ભાવમાં ઘટાડો થયો છે. આ છ દિવસની સ્થિરતા પહેલા, સતત બે દિવસમાં એક કિલો ચાંદીમાં ₹10,500નો વધારો થયો હતો,આજે દિલ્લીમાં 1 ગ્રામ ચાંદીનો ભાવ 259 રુપિયા છે. જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવ 25,990 રુપિયા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.