Gold Silver Rate Today : અમદાવાદ, મુંબઈ કે દિલ્હી… કયા શહેરમાં સોનું થયું સૌથી મોંઘું? 10 નવેમ્બરના 24K-22K સોના અને ચાંદીના આંકડા જુઓ

ભાઈબીજના તહેવાર પહેલાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત છે. જાણો અમદાવાદ, દિલ્હી, મુંબઈ સહિત દેશનાં મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ.

| Updated on: Nov 10, 2026 | 9:30 AM
1 / 9
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ પ્રતિ ઔંસ 4,107.01 ડોલર પર પહોંચ્યો છે. સોમવાર 9 નવેમ્બરે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 1 ટકાનો ઉછાળો નોંધાયો હતો. (Image Source | iStock)

2 / 9
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,44,760 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,710 છે. (Image Source | iStock)

3 / 9
મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,32,560 છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,44,610 છે. (Image Source | iStock)

4 / 9
ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,43,550 છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત ₹1,31,580 છે. (Image Source | iStock)

5 / 9
પુણે અને બેંગલુરુમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹1,44,610 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,32,560 છે. (Image Source | iStock)

6 / 9
અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,32,610 છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹1,44,660 છે. (Image Source | iStock)

7 / 9
સોનું મોંઘું થઈ રહ્યું છે, ત્યારે બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત છે. 10 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹2,04,900 નોંધાયો હતો. (Image Source | iStock)

8 / 9
આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹4 લાખના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ 52.78 ડોલર છે. (Image Source | iStock)

9 / 9
નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.