Gujarati NewsPhoto galleryGold prices fell in just 10 days Gold Rate Today Gold Price Today gold selling company Kalyan Jewellers gave 10 percent return
નવા વર્ષે માત્ર 10 દિવસમાં સોનાના ભાવમાં થયો ઘટાડો, પરંતુ સોનાનું વેચાણ કરતી કંપનીએ આપ્યું 10 ટકાથી વધારે રિટર્ન
આજે 11 જાન્યુઆરીના રોજ બુલિયન માર્કેટમાં સોનાના ભાવ 65,000 રૂપિયાની નીચે આવી ગયા છે. મોટાભાગના શહેરોમાં સોનાના ભાવમાં 100 રૂપિયા થી 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો ભાવ 64210 રૂપિયા છે. ચાંદીનો ભાવ 76,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
સોનાની ખરીદીના બદલે જો કોઈ રોકાણકારે કલ્યાણ જ્વેલર્સના શેર ખરીદ્યા હોય તો તેઓને 10 ટકાથી વધારેનો ફાયદો થયો હોત. 1 જાન્યુઆરી, 2024 ના રોજ શેરના ભાવ 355 રૂપિયા હતા. જો 130690 રૂપિયાના સોનાના બદલે શેર ખરીદ્યા હોય તો 368 શેર આવે.
5 / 5
આજે કલ્યાણ જ્વેલર્સના શેરના ભાવ 392.10 રૂપિયા છે. તે મૂજબ ગણતરી કરીએ તો 392.10 રૂપિયા X 368 શેર = 1,44,293. એટલે કુલ 1,44,293 - 130690 = 13,603 રૂપિયાનો ફાયદો થયો હોત. જો ટકામાં ગણતરી કરીએ તો તે 10 ટકાથી વધારે થાય છે.