Gold Rate : ટ્રમ્પની ‘સીઝફાયર’ની જાહેરાત બાદ, સોનાનો ભાવ નીચે સરક્યો, બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યો

દરેક લોકો જાણે છે કે, મિડલ ઈસ્ટમાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, આ બધાની વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા નિવેદનથી સોનાની કિંમતમાં ભારે ભરખમ ઘટાડો જોવા મળ્યો છે.

| Updated on: Jun 24, 2025 | 7:46 PM
4 / 7
ઇન્ટરનેશનલ લેવલ ઉપરાંત ભારતીય બજારમાં પણ સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. MCX પર મંગળવારે સોનું 1,226 રૂપિયા ઘટીને પ્રતિ 10 ગ્રામે 98,162 રૂપિયાએ પહોંચી ગયું છે. ચાંદી પણ 793 રૂપિયા ઘટીને 1,05,966 રૂપિયાએ આવી ગઈ છે.

5 / 7
રિટેલ બજારમાં પણ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે 22 કેરેટ સોનાનો ભાવ 92,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, જે ગઈકાલે 92,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

6 / 7
રોઇટર્સના અહેવાલ મુજબ, મંગળવારે સોનાના ભાવ લગભગ બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સીઝફાયરની જાહેરાતે રોકાણકારોને ચિંતામાં નાખ્યા છે.

7 / 7
સોનાની માંગમાં ઘટાડો થતાં સ્પોટ ગોલ્ડ 0.5% ઘટીને $3,351.47 પ્રતિ ઔંસ થયો હતો, આ ઘટાડો સવારે 02:57 GMT સુધી નોંધાયો હતો. જણાવી દઈએ કે, આ 11 જૂન પછીનું સૌથી નીચું સ્તર છે.