Gold Price Today : આજે સોનાના ભાવમાં નજીવો જ ફેરફાર, જાણો 22 કેરેટ સોનાનો ભાવ

દેશમાં સોનાના ભાવમાં છેલ્લા 5 દિવસથી સતત ઘટાડો થવાનું નોંધાયુ છે. આજે શનિવારે (17 મે) સોનાના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. આજે સોનાના ભાવમાં ખૂબ જ સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે. અમે તમને જણાવીશુ કે આજે 22 અને 24 કેરેટ સોનાનો ભાવ કેટલો છે.

| Updated on: May 17, 2025 | 12:15 PM
4 / 7
દેશમાં ચાંદી હાલમાં 96,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. આજે ૧૭ મેના રોજ ચાંદીના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે. ચાલો જાણીએ કે દેશના મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું છે?

5 / 7
 દિલ્હી સોનાનો ભાવ: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,280 રૂપિયા છે. 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 87,350 રૂપિયા છે.

6 / 7
 મુંબઈ સોનાનો ભાવ: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,130 રૂપિયા છે. ૨૨ કેરેટ સોનાની કિંમત ૮૭,૨૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.

7 / 7
 અમદાવાદ સોનાનો ભાવ: અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 87,700 રૂપિયા છે. ૨૪ કેરેટ સોનાની કિંમત ૯૫,૬૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ છે.