સોનામાં રોકાણનો સુવર્ણ મોકો ! DSP Gold ETFમાં 15% ડિસ્કાઉન્ટ સાથે માત્ર ₹100થી Daily SIP શરૂ

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણ તરફ લોકોનો ઝુકાવ વધતા Gold ETF ફરી ચર્ચામાં આવ્યા છે. Gold ETFમાં રોકાણ કરવાથી ફિઝિકલ સોનાની ખરીદી, સેફ્ટી અને મેકિંગ ચાર્જ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

| Updated on: May 09, 2026 | 1:45 PM
1 / 6
સોનામાં રોકાણ કરવા ઈચ્છુક રોકાણકારો માટે મોટી તક સામે આવી છે. DSP Gold ETF FoF Direct Growth હાલમાં લગભગ 15% સુધી સસ્તું જોવા મળી રહ્યું છે, જેના કારણે નાના રોકાણકારોમાં પણ ભારે રસ જોવા મળી રહ્યો છે.

2 / 6
ખાસ વાત એ છે કે DSP દ્વારા હવે માત્ર ₹100થી Daily SIP શરૂ કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી સામાન્ય લોકો પણ ધીમે ધીમે સોનામાં રોકાણ કરી શકે છે.

3 / 6
છેલ્લા 6 મહિનામાં DSP Gold ETFએ લગભગ 24.66% રિટર્ન આપ્યું હોવાનું જોવા મળે છે. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને સુરક્ષિત રોકાણ તરફ લોકોનો ઝુકાવ વધતા Gold ETF ફરી ચર્ચામાં આવ્યા છે.

4 / 6
Gold ETFમાં રોકાણ કરવાથી ફિઝિકલ સોનાની ખરીદી, સેફ્ટી અને મેકિંગ ચાર્જ જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

5 / 6
નિષ્ણાતોનું માનવું છે કે લાંબા ગાળાના રોકાણ માટે Gold ETF એક સારો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને SIP દ્વારા નિયમિત રોકાણ કરવાથી બજારના ઉતાર-ચઢાવનો અસરકારક રીતે સામનો કરી શકાય છે. જોકે, રોકાણ કરતા પહેલા જોખમ અને પોતાના નાણાકીય લક્ષ્યોને ધ્યાનમાં લેવું જરૂરી છે.

6 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. Tv9 ગુજરાતી દ્વારા આપવામાં આવેલુ શેરનું લિસ્ટ ટેકનિકલ Analysis દ્વારા આપવામાં આવ્યું છે. શેર ખરીદવા કે વેચવા સંબંધિત કોઈ પણ રોકાણ કરવા Tv9 ગુજરાતી પ્રોત્સાહન આપતું નથી.

Follow Us