GM Breweries Share News :આલ્કોહોલ બનાવતી આ કંપની આપશે બોનસ શેર, સ્ટોક પ્રાઇસમાં નોંધાયો 11.5 ટકાનો ઉછાળો

|

Apr 01, 2024 | 12:07 PM

Share News : GM Breweries આજે શેરમાં 11.5% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. કંપની આ બોનસ શેર માટે 4ઠ્ઠી એપ્રિલ (ગુરુવાર)ના રોજ બોર્ડ મીટિંગ કરશે.

1 / 5
આલ્કોહોલિક બેવરેજ મેન્યુફેક્ચરિંગ કંપની ટૂંક સમયમાં શેરધારકોને બોનસ શેરની ભેટ આપવા જઈ રહી છે. કંપની આ બોનસ શેર માટે 4ઠ્ઠી એપ્રિલ (ગુરુવાર)ના રોજ બોર્ડ મીટિંગ કરશે.

2 / 5
કંપનીએ આજે ​​(1 એપ્રિલ) બોનસ શેર અંગે બોર્ડની પ્રસ્તાવિત બેઠક વિશે માહિતી આપી છે. કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.

3 / 5
બોનસ શેર માટે બોર્ડ મીટિંગના સમાચાર પછી, જીએમ બ્રુઅરીઝના શેરમાં 11.5% થી વધુનો વધારો જોવા મળ્યો હતો. જો કે આ ઉછાળા પછી પણ તે 52 વીક હાઇથી દુર છે. તેની 52-સપ્તાહની ઊંચી સપાટી ₹808 પ્રતિ શેર છે.

4 / 5
નાણાકીય વર્ષ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે GM બ્રેવરીઝના નફામાં 13% નો ઘટાડો નોંધાયો હતો. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના પરિણામો નબળા રહ્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો EBITDA 24.3% ઘટીને ₹25.2 કરોડ થયો છે. જ્યારે, માર્જિન 22% ની સામે ઘટીને 16% થઈ ગયું હતું.

5 / 5
જીએમ બ્રુઅરીઝના શેર પ્રદર્શન વિશે વાત કરીએ તો, છેલ્લા એક મહિનામાં તેમાં લગભગ 15% નો વધારો જોવા મળ્યો છે. જોકે 6 મહિનામાં આ સ્ટોકનું પ્રદર્શન લગભગ સપાટ રહ્યું છે. પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન શેરમાં 27% થી વધુનો વધારો જોવા મળ્યો છે.

Next Photo Gallery