ગૌતમ ગંભીરને કેમ ન મળ્યો તેનો પહેલો પ્રેમ ? ધોરણ 12માં બનેલી એક ઘટના બની કારણ

1981 મા જન્મેલો ગૌતમ ગંભીર આજે 14 ઓક્ટોબર, 2026ના રોજ 45 વર્ષનો થયો છે. ગૌતમ ગંભીર હાલમાં ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ છે. તે પરિણીત છે અને સંતાનો પણ છે. પરંતુ, શું તમે તેની પહેલી પ્રેમકહાની વિશે જાણો છો?

| Updated on: Oct 14, 2026 | 7:59 AM
1 / 8
ગૌતમ ગંભીર ધોરણ 12 મા અભ્યાસ દરમિયાન બનેલી એક મોટી ઘટનાને કારણે તેના પહેલા પ્રેમથી દૂર થઈ ગયો. સૌથી ખાસ વાત એ છે કે ગંભીર આજે પણ પોતાના પહેલા પ્રેમને ભૂલી શક્યો નથી. એક ઇન્ટરવ્યૂમાં તે કહ્યું હતું કે જીવનભર તેને પોતાનો પહેલો પ્રેમ ન મેળવી શકવાનો અફસોસ રહેશે. (Image Source | PTI)

2 / 8
ગૌતમ ગંભીરનો પહેલો પ્રેમ અને ધોરણ 12માં બનેલી ઘટના વચ્ચે શું સંબંધ છે? સૌથી પહેલાં તો જાણીએ કે ભારતીય ક્રિકેટ ટીમનો વર્તમાન હેડ કોચનો પહેલો પ્રેમ શું હતો? (Image Source | PTI)

3 / 8
ગૌતમ ગંભીરનો પહેલો પ્રેમ ભારતીય સેના (Indian Army) હતો. ગૌતમ ગંભીરને તેનો પહેલો પ્રેમ ન મળવા પાછળનું કારણ તે પોતે ધોરણ 12માં રમેલી રણજી ટ્રોફીની મેચને માને છે. (Image Source | PTI)

4 / 8
એક ઇન્ટરવ્યૂમાં આ અંગે વાત કરતાં તે કહ્યું હતું કે આ બધું સંપૂર્ણપણે નસીબની વાત હતી. ગંભીરે કહ્યું હતું કે જો મેં ધોરણ 12મા રણજી ટ્રોફી ન રમી હોત, તો હું ચોક્કસ NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં ગયો હોત. (Image Source | PTI)

5 / 8
ગૌતમ ગંભીરને ભલે તેનો પહેલો પ્રેમ ન મળ્યો હોય, પરંતુ ભારતીય ક્રિકેટને તેના રૂપમાં એક અનમોલ હીરો જરૂર મળી ગયો. ક્રિકેટર, મેન્ટર અને ભારતીય ટીમનો હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરએ સફળતાની નવી કહાની લખી છે. (Image Source | PTI)

6 / 8
ખેલાડી અને કોચ તરીકે તે ICC ટ્રોફી જીતી છે અને દેશને ગૌરવ અનુભવવાની અનેક તક આપી છે. પહેલા પ્રેમની વાત કરીએ તો ક્રિકેટમાં આવ્યા પછી પણ ગૌતમ ગંભીરનો ભારતીય સેના પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી. (Image Source | PTI)

7 / 8
તે એક ફાઉન્ડેશનની સ્થાપના કરી છે. જે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોના બાળકોની સંભાળ રાખે છે અને તેમના ભણતર સહિતના ખર્ચમાં મદદ કરે છે. (Image Source | PTI)

8 / 8
ગંભીરનું માનવું છે કે ક્રિકેટ તેમના જીવનમાં નસીબના જોરે આવ્યું. ભારતીય સેના તેમનો પહેલો પ્રેમ હતો, છે અને હંમેશાં રહેશે. PTIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ગંભીરએ કહ્યું હતું કે ભારતીય સેનામાં જોડાઈ ન શકવાનો અફસોસ તેમને હંમેશાં રહેશે. (Image Source | PTI)

Follow Us
Loading...
Unable to load recommendations.