
ત્યારે બીજી તરફ અમેરિકામાં તોફાનના કારણે વીજળી જતી રહેવાની સમસ્યા રહે છે ત્યારે ત્યાના વીજળી મેળવવા પોતાની છત પર સોલાર લગાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ પોજેક્ટ તરફ ધ્યાન આપી રહ્યા છે અને ભવિષ્યમાં સોલાર વધારવા માંગે છે. આ સાથે અમેરિકાના ગ્રોથની જરૂરિયાત સોલાર પૂરી કરી શકે તેમ છે.

આ સાથે ટ્રમ્પ ચાઈનાની વસ્તુઓને બંધ કરી મેડ ઈન અમેરિકા પર વધારે ફોકસ કરી રહ્યા છે. જેનાથી અમેરિકાનો ગ્રોથ વધે. ત્યારે આ સોલાર પ્રોજેક્ટની કામગીરી ભારતને મળી શકે તેમ છે અને તેમાં પણ અદાણી ગૃપને તે પ્રોજેક્ટ મળી શકે તેમ છે. જેનાથી ભારત અને અમેરિકા બન્નેનો ગ્રોથ વધી શકે છે.

પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં અમેરિકા આગળ વધે તે જો બાઈડેન લાગે જોઈ શકતા નથી. સાથે જ ભારતના ગ્રોથને પણ તે જોઈ શકતા નથી.