અદાણી નહીં, ભારત પર નિશાન…અમેરિકા નહીં બાઈડેનનું છે આ ષડયંત્ર !

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. અમેરિકી કોર્ટે આ કેસમાં અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું છે. અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ સીધું ભારત પર નિશાન છે, ત્યારે આ ષડયંત્ર પાછળ અમેરિકા નહીં, પરંતુ બાઈડેન કેવી રીતે સામેલ છે, તેના વિશે જાણીશું.

| Updated on: Nov 21, 2024 | 2:45 PM
4 / 7
ડોનાલ્ડ ટ્રપ્મની જીત બાદ ગૌતમ અદાણીએ તેમને શુભેચ્છાઓ પાઠવી તો, બીજી તરફ તેમના પર લાંચ અને છેતરપિંડીનો આરોપ લાગ્યા આ શું સૂચવે છે ? અમેરિકામાં વારંવાર તોફાન આવે છે, તેથી વિજળીની સમસ્યા રહે છે, તેથી લોકો સોલાર લગાવવા લાગ્યા છે. તેથી અદાણી ગ્રુપ અમેરિકામાં સોલાર પ્રોજેક્ટમાં રોકાણ કરી રહી છે.

5 / 7
તાજેતરમાં અદાણી ગ્રુપે અમેરિકામાં સોલાર પ્રોજેક્ટમાં કરોડો ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. આ રોકાણથી આવનારી ટ્રમ્પ સરકારને ફાયદો થાય અને ભારતને પણ ફાયદો થાય. તેથી આ ડીલને પણ અટકાવામાં આવી. જે સૂચવે છે કે આ ષડયંત્ર પાછળ બાઈડેનનો હાથ હાઈ શકે છે.

6 / 7
આ સિવાય ટ્રમ્પની જીત થતાં તેમણે જાહેરાત કરી હતી કે, તેઓ જે રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ કરાવશે. તો બીજી તરફ બાઈડેને યુક્રનને આખું વર્ષ યુદ્ધ લડી શકાય તેટલા પૈસા એક સાથે જ આપી દીધા છે, જે સૂચવે છે કે, બાઈડેન જતાં જતાં પણ યુદ્ધ બંધ થાય તેવું ઈચ્છતા નથી.

7 / 7
વિશ્વમાં હાલ 44 જગ્યાએ નાના-મોટા યુદ્ધ લડાઈ રહ્યા છે. તેથી જે લોકો યુદ્ધમાં હથિયારો સપ્લાય કરે છે, તે પણ આ યુદ્ધ અટકે તેવું ઈચ્છી રહ્યા નથી. જ્યારે ટ્રમ્પ યુદ્ધ અટકાવી શાંતિ સ્થાપવા માંગે છે.